________________
૧૦૭
સ્વાલાંછિતા-સ્તવનયા રસરાજ-વિદ્ધાલેહા વાભિ-લક્ષિતાર્થ ગણા ભવન્તિા તસ્મા ભવન્ત-મખિલા હિતકામ્યયાર્થી; અઠ્ઠાદરા જીનવર ! પ્રણમતિ ભાવાત્ ૧૯ો
જેવી રીતે સિદ્ધ કરેલા રસરાજ (પારા)ના સરકાર પામીને સર્વ પ્રકારનું લેખંડ સુવર્ણમય બની જાય છે, એજ પ્રમાણે ભિન્ન ભિન્ન પ્રકારના નયવાદ જે પ્રવતિ રહ્યા છે તેમાં ‘સ્યાત પદથી ચિન્હિત એવા આપને નયવાદ પણ અભિલષિત અર્થ ગુણવાળી બને છે. એટલા માટે હે નાથ ! સર્વ અર્યજને પોતાના કલ્યાણની કામના ખતર ઘણા આદરપૂર્વક આપને ભક્તિ ભાવથી નસરકાર કરે છે ૧૯ાા નાથ ! ત્વદીય-પદ-પંકજ સન્નિધાને, સિદ્ધયાદિ ભૂતિ સહિતઃ પ્રભવન્તિ લેકા: t સર્વતંવ-શ્ચ સુખદા વિલસતિ સર્વે, મળે ત્વયા સહ સમે વિભવાઃ પ્રયાતિ પારગી