Book Title: Updeshmala Bhashantar
Author(s): Dharmdas Gani
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 9
________________ પ. પૂ. શાસનપ્રભાવક આચાર્યદેવશ્રી વિજય મોતીપ્રભસૂરીશ્વરજી મ. સા. ની જીવન-ઝરમર પ. પૂ. શાસનપ્રભાવક આચાર્ય ભગવંત શ્રીજીને જન્મ અમદાવાદ (રાજનગર) માં વિ. સં. ૧૮પર ફા. વ. ૮ ના રોજ થયેલ. ધાર્મિક સંસ્કારોથી રંગાયેલા કુંટુબમાં ધર્મની ભાવનાનું સિંચન સાથે મોટા થયા. પૂ. શાસન સમ્રાટીના વૈરાગ્યમય દેશની સાંભળતા ૩૦ વર્ષની ભર યૌવન વયે ચારિત્રમાર્ગે પ્રયાણ કરી, વિ. સં. ૧૯૮૨ ના પ. પૂ. શાસનસમ્રાટ શ્રીજીને પટ્ટધર ૫. ગીતાર્થ –શિરોમણી આચાર્ય શ્રી વિજયસૂરીશ્વરજી મ. ની શિષ્ય પૂ. મુનિ મોતિવિજયજી નામે જાહેર થયાં. પૂ. ગુરુભગવંતની સેવા-ભક્તિ-વિનયવિવેક-જ્ઞાનાભ્યાસ સાથે વૃદ્ધિને કરતાં સંયમજીવનની આરાધનામાં ઉદ્યમવંત થતાં. પૂ. ગુર ભગવત યોગ્યતા જોઈને અનુક્રમે ગણી-પ• વાસ-ઉપાધ્યાય ને આચાર્ય પદે આરૂઢ કર્યા ને પૂ. આચાર્ય શ્રી વિજય મોતીપ્રભસૂરીશ્વરજી મ. સા. નામ તરીકે જાહેર થયા. પૂજ્યશ્રીજી અલૌકિક પ્રતિભા-ભકિક પરિણામી-સૌમ્યદષ્ટિ શાસન પ્રભાવનાની અપૂર્વ ભાવને આદિ ગુણો જોઈને સૌ કોઈને મસ્તક નમી જતા. પૂજયશ્રીની વૃદ્ધાવસ્થા હતી છતાં હું મેશા અને ખી શૈલીમાં બુલંદ અવાજે વ્યાખ્યાન આપતા હતા. કોઈ કહે કે સાહેબજી હવે આપ આરામ કરો ત્યારે પૂજ્યશ્રી કહેતા હતા કે ભાઇ આ શરીરને કાંઈ ભરોસો નથી, તેથી જેટલું અપાય તેટલું આપી દઉં આવી અપૂર્વ ભાવના પૂ. શ્રીની અંતિમ સમય સુધી હતી. - પૂજ્યશ્રી હંમેશા પોતાની પાસે જે પુસ્તક રાખતા હતા તેમાં પૂ. શ્રી “ ઉપદેશમાલા તે પાસે જ રાખતા જ તેનું વાંચન-મનન-ચિતને 4 મશીનું કર !! ઉપદેશમાળા ' છપાવવાની ભાવના હતી પણ જોગાનુજોગ આ પુસ્તક આમાનું સભા તરફથી છપાય છે તેમ ખબર પડતા પૂજ્યશ્રીના પટ્ટધર આચાર્ય શ્રી વિજય નયપ્રભસૂરીશ્વરજી મહારાજશ્રીએ આમાનંદ સભાના કાર્યકર્તાઓને બોલાવીને આ પુસ્તકમાં આર્થિક સહાયતા ને પૂજ્યશ્રીને ફોટો મૂકવાની વાત કરી. શ્રી આઈમાનંદ સભા દિન પ્રતિદિન આવા ઉપયોગી પુસ્તકો છપાવી શ્રી જૈન શાસનની અપૂર્વ સેવા કરે ને વિશેષ આગળ વધે તે જ શુછી. આ પુરતક પૂજ્યશ્રીની સંસ્કૃતિ અર્થે ભવ્ય આત્માના વાંચન માટે છપાવેલ છે. પૂજ્યશ્રીનું વિ. સં. ૨૦૩૯ ના કારતક સુ. ૮ ના ભાવનગર ગેડીજી જૈન ઉપાશ્રય સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામેલ હતા. શાસનદેવ તેઓશ્રીના આ માને શાંતિ આપે. આ પુસ્તક છપાવવામાં પ. પૂ. આચાર્ય શ્રી વિજયોતીપ્રભસૂરીશ્વરજી મ. સા. ના પટ્ટધર પ. પૂ. આચાર્ય શ્રી વિજયનપ્રભસૂરીશ્વરજી મ. સા.ના ઉપદેશથી સહાય : મોરબી જેને તપગર છ સંધ હ : પ્રમુખ છબીલાલ મોહનલાલ સંઘવી મોરચુ પણ જૈન સંધ. અષાઢ ૧૩, ૧-૭-૮૫ નયપ્રભસૂરિના કોટિશ વંદના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 532