Book Title: Tattvanushasan
Author(s): Nagsen, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 15
________________ ચૌદ ગ્રંથસંગ્રહ”ના સંપાદક જૈનદર્શનાચાર્ય શ્રી. ધન્યકુમાર જેને જ તે “રુણોદ્દેશ” નું પં. આશાધરકૃત સંસ્કૃત ટીકા તથા હિંદી, ગુજરાતી, મરાઠી અને અંગ્રેજી ગદ્ય-પદ્ય અનુવાદો સાથે સંપાદન કરી તેને શ્રી રાયચન્દ્ર જૈન શાસ્ત્રમાલાના પુસ્તક નં. ૨૨ તરીકે પરમકૃતપ્રભાવક મંડળ (ચોકસી બજાર, ખારાકુવા, ઝવેરી બજાર, મુંબઈ-૨) તરફથી વિ. સં. ૨૦૧૦ (ઈ. સ. ૧૯૫૪)માં પ્રકાશિત કરેલ છે. આ પુસ્તકમાં “તાનુશાસન'ના કર્તા “શ્રી નાગસેન આચાર્ય હતા એવો સંપાદકે સ્પષ્ટ નિર્દેશ કર્યો છે. “તત્ત્વાનુશાસન' ઉપરાંત શ્રી નાગસેન આચાર્યે “આરાધનાસાર” નામનો લગભગ બે હજાર શ્લોક પ્રમાણનો ગ્રંથ રચ્યાનું જાણવા મળે છે. આ સિવાય બીજી કંઈ નોંધપાત્ર માહિતી ઉપલબ્ધ થઈ નથી. પુસ્તકને અંતે શબ્દસૂચિ આપી છે, જે અભ્યાસીઓને ઉપયોગી થઈ પડશે. ભાદરવા સુદ ૧, વિ. સં. ૨૦૧૭ સોમવાર, તા. ૧૧–૯–૧૯૬૧ વિલેપારલે, મુંબઈ–પ૭ લિ. સેવક નવીનચંદ્ર અંબાલાલ શાહ, એમ.એ. મંત્રી, જૈન સાહિત્ય વિકાસ મંડળ ૪૦–૧૫૮ ૪૫–૧૭૦ ૪૫–૧૭૨ ૫૩–૧૯૬ ૫૩–૧૯૭ ૫૮-૨૧૭ ૫૮–૨૨૦ ૬૦–૨૨૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102