Book Title: Tattvanushasan
Author(s): Nagsen, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
તરવાનુશાસન
हृत्पङ्कजे चतुःपत्रे ज्योतिष्मन्ति प्रदक्षिणम् । અ-સિગા-૩જ્ઞાસા ધ્યેયોનિ પછિનામ્ ૨૨ા ૨૦૨૫
ચાર દલવાળા હદયકમળમાં જ્યોતિર્મય એવા દેશ-ણિ-ગા૩-” એ પરમેષ્ઠિઓના આદ્ય અક્ષરોનું પ્રદક્ષિણમાં ધ્યાન
કરવું જોઈએ. સા| | | ૧૩ / ૧૦૨ .
ध्यायेद् 'अ-इ-उ-ए-ओ'च तद्वन्मन्त्रानुदर्चिषः। मत्यादिज्ञाननामानि मत्यादिज्ञानसिद्धये ॥ १४॥ १०३ ॥
તે જ રીતે “ગ-૨-૩-g-aો” એ ઉજજવલ મંત્રોનું ધ્યાન કરે, તથા મત્યાદિ જ્ઞાનોની સિદ્ધિ માટે અત્યાદિ જ્ઞાનોના નામોનું ધ્યાન કરે. જે ૧૪ . ૧૦૩ .
सप्ताक्षरं महामन्त्रं मुखरन्ध्रेषु सप्तसु । गुरूपदेशतो ध्यायेदिच्छन् दूरश्रवादिकम् ॥ १५॥ १०४॥
દૂર-શ્રવણાદિ લબ્ધિઓને ઇચ્છતા સાધકે “નમો અરિહંતા એ સપ્તાક્ષર મંત્રનું (બે કાનનાં, બે નાકનાં, બે આંખનાં અને એક મુખનું એમ) સાત મુખછિદ્રોમાં શ્રી ગુરુના ઉપદેશથી ધ્યાન કરવું જોઈએ (ચક્ષુ આદિની સીમાથી બહાર રહેલા રૂપાદિનું પ્રત્યક્ષ વગેરે પણ આ મંત્રના ધ્યાનથી થાય છે). છે ૧૫ ૧૦૪
हृदयेऽष्टदलं पद्मं वगैः पूरितमष्टभिः । दलेषु कर्णिकायाश्च नाम्नाऽधिष्ठितमहताम् ॥१६॥ १०५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102