Book Title: Tattvanushasan
Author(s): Nagsen, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 68
________________ ૫૧ ૧૪ અધ્યાય ધારણા ક્રમશઃ કરવી, તે પછી પાંચ * પિંડાક્ષરોથી યુક્ત અને શરીરના પાંચ સ્થાનોમાં ન્યાસ કરાયેલા એવા પંચનમસ્કારો વડે સકલીકરણ કરવું. તે પછી જેમનું સ્વરૂપ પૂર્વે કહેવામાં આવ્યું છે એવા શ્રી અરિહંત પરમાત્મારૂપે અથવા કર્રરહિત, અમૂર્ત અને જ્ઞાન વડે પ્રકાશમાન એવા શ્રી સિદ્ધ ભગવંતરૂપે પોતાના આત્માનું ધ્યાન કરવું. ॥ ૧-૫ ॥ ૧૮૩–૧૮૭ ॥ એક શંકા नन्वनर्हन्तमात्मानमर्हन्तं ध्यायतां सताम् । अतस्मिंस्तदूग्रहो भ्रान्तिर्भवतां भवतीति चेत् ॥ ६ ॥ १८८ ॥ જો તમારો આત્મા અરિહંત નથી તો પછી તેનું અરિહંત રૂપે ધ્યાન કરતા એવા તમને ‘અતમાં (જે જેવો નથી તેમાં) તત્’ની (તેવાની) બ્રાન્તિ તો નથી થતી ને? ॥ ૬ ॥ ૧૮૮ ॥ સમાધાન तन्न चोद्यं यतोऽस्माभिर्भावार्हन्नयमर्पितः । स चाहद्धयाननिष्ठात्मा ततस्तत्रैव तद्ग्रहः ॥ ૭ ॥ ૧૮૨ ॥ परिणमते येनात्मा भावेन स तेन तन्मयो भवति । अर्हद्धयानाविष्टो भावार्हः (र्हन्) स्यात्स्वयं तस्मात् ॥ ८ ॥ १९० ॥ येन भावेन यद्रूपं ध्यायत्यात्मानमात्मवित् । तेन तन्मयतां याति सोपाधिः स्फटिको यथा ॥ ९ ॥ १९९ ॥ * આ પાંચ પિંડાક્ષરો પ્રાયઃ અ ત્તિ આ ૩ સા, ક્ષિ ૧ ૩ સ્વા ા અથવા ‘હો હો હો દૂ:’ હોવા જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102