________________
ષષ્ઠ અધ્યાય
૬૧
आत्यन्तिकः स्वहेतोर्यो विश्लेषो जीवकर्मणोः। स मोक्षः फलमेतस्य ज्ञानाद्याः क्षायिका गुणाः ॥४८॥२३०॥
સ્વ સ્વ હેતુઓથી જીવ અને કર્મનો જે આત્યંતિક (સર્વથા) વિલેષ તે મોક્ષ છે. એનું ફળ જ્ઞાનાદિ ક્ષાયિક ગુણોની પ્રાપ્તિ છે. . ૪૮ ૨૩૦ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org