Book Title: Tattvanushasan
Author(s): Nagsen, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 87
________________ ph તવાનુશાસન જેઓએ શુકલધ્યાનરૂપ દાવાનલમાં ચાર ઘાતિકર્મની પ્રકૃતિઓને હોમી દીધી એવા અરિહંત ભગવંતો, જેઓએ અજ્ઞાનાંધકારનો નાશ કર્યાં છે તથા જેમનું નિવાસસ્થાન સિદ્ધિગતિ છે એવા પ્રસિદ્ધ સિદ્ધ ભગવંતો, શ્રેષ્ઠ એવા આચાર્ય ભગવંતો, તથા પૂજય એવા ઉપાધ્યાય ભગવંતો અને સાધુ ભગવંતો રૂપ પાંચ ગુરુઓ ત્રણે લોકમાં શ્રેષ્ઠ છે. તેઓ સૌના હૃદયને પવિત્ર કરો. ॥ ૭ ॥ ૨૫૮ ॥ देहज्योतिषि यस्य मज्जति जगदुग्धाम्बुराशाविव, ज्ञानज्योतिषि च स्फुरत्यतितरां ॐ भूर्भुवः - स्वस्त्रयी । शब्दज्योतिषि यस्य दर्पण इव स्वार्थाश्चकासन्त्यमी, स श्रीमानमराच्चितो जिन पतिर्ज्योतिस्त्रयायास्तु नः ॥ ८ ॥ २५९ ॥ // કૃતિ ‘શ્રીના સૈનમુનિ વિન્વિતઃ ‘તત્ત્વાનુરાસન સિદ્ધાન્ત' સમાસઃ || ', જેમની દેહજ્યોતિમાં જગત જાણે ક્ષીરસમુદ્રમાં મજ્જન કરતું હોય એવું દેખાય છે, જેમની જ્ઞાનજ્યોતિમાં પૃથ્વી, પાતાલ અને સ્વર્ગરૂપ ત્રયી અત્યંત સ્પષ્ટ રીતે પ્રકાશે છે અને જેમની શબ્દજ્યોતિમાં (૩૫ ગુણયુક્ત વાણીમાં) આ સર્વ પદાર્થો દર્પણની જેમ ચળકે છે, તે અંતરંગ-અનંત જ્ઞાનાદિ અને અહિરંગ સમવસરણાદિ લક્ષ્મીથી યુક્ત અને દેવેન્દ્રોથી પણ પૂજાએલા એવા શ્રી જિનપતિ અમારા જ્યોતિય (દેહ-જ્ઞાન-શબ્દજાતિ) માટે થાઓ. ॥ ૮ ॥ ૨૫૯ 59 Jain Education International સમાપ્ત 2952 For Private & Personal Use Only 2529 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102