Book Title: Tattvanushasan
Author(s): Nagsen, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 85
________________ અષ્ટમ અધ્યાય ઉપસંહાર सारश्चतुष्टयेप्यस्मिन् मोक्षः सद्ध्यानपूर्वकः। इति मत्वा मया किञ्चिद्धयानमेव प्रपञ्चितम् ॥१॥२५२॥ આ ગ્રંથમાં ચાર સારભૂત તત્વો કહ્યા છે—બંધ, બંધના હેતુઓ, મોક્ષ અને મોક્ષના હેતુઓ. એ બધામાં પણ સારભૂત મોક્ષ છે, તે પ્રશસ્ત ધ્યાનપૂર્વક જ હોય છે.” એમ સમજીને આ ગ્રંથમાં મેં ધ્યાનનું જ કંઈક વર્ણન કર્યું છે. ૧. ૨૫૨ यद्यप्यत्यन्तगम्भीरमभूमिर्मादृशामिदम्। प्रावर्तिषि तथाप्यत्र ध्यानभक्तिप्रचोदितः ॥२॥२५३॥ જો કે આ ધ્યાનવિષય અત્યંત ગંભીર છે, મારા જેવાની તેમાં પહોંચ નથી; છતાં પણ અહીં કેવળ ધ્યાન પરની ભકિતથી પ્રેરાયેલા મેં પ્રયત્ન કર્યો છે. 1 ૨ / ૨૫૩ II यदत्र स्खलितं किञ्चिच्छाद्मस्थ्यादर्थशब्दयोः। तन्मे भक्तिप्रधानस्य क्षमतां श्रुतदेवता ॥३॥२५४॥ છદ્મસ્થતાના કારણે અહીં શબ્દોમાં કે અર્થમાં જે કાંઈ ખેલન થયું હોય તેની ભક્તિપ્રધાન એવા મને મૃતદેવતા ક્ષમા આપે છે ૩ ૨૫૪ છે वस्तुयाथात्म्यविज्ञान-श्रद्धान-ध्यानसम्पदः। भवन्तु भव्यसत्त्वानां स्वस्वरूपोपलब्धये ॥४॥२५५॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102