Book Title: Tattvanushasan
Author(s): Nagsen, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 86
________________ અષ્ટમ અધ્યાય ૬૯ ભવ્ય જીવોને સ્વ-સ્વરૂપની પ્રાપ્તિ માટે યથાર્થ વિજ્ઞાન, યથાર્થ શ્રદ્ધાન અને યથાર્થ ધ્યાનરૂપ સંપત્તિઓ પ્રાપ્ત થાઓ. | ૪ | ૨૫૫ - श्रीवीरचन्द्र-शुभदेव-महेन्द्रदेवाः, शास्त्राय यस्य गुरवो विजयामरश्च । दीक्षागुरुः पुनरजायत पुण्यमूर्तिः, श्री नागसेनमुनि'रुद्यच्चरित्रकीर्तिः ॥५॥२५६ ॥ શ્રી વીરચંદ્ર, શુભદેવ અને મહેન્દ્રદેવ જેમના વિદ્યાગુરુઓ હતા, પુણ્યની મૂર્તિસમા શ્રી વિજયદેવ જેમના દીક્ષાગુરુ હતા અને જેમના ચારિત્રની કીર્તિ સર્વત્ર પ્રકાશી રહી હતી એવા શ્રી નાગસેન” નામના મુનિ થયા. . પ . ૨૫૬ . तेन प्रवृद्धधिषणेन गुरूपदेश, मासाद्य सिद्धिसुखसम्पदुपायभूतम् । 'तत्त्वानुशासन'मिदं जगतो हिताय, શ્રીના સેન'–વિહુવા રાત્રિ ટાર્થમ્ | દા ર૭ . ગુરુના ઉપદેશને પામીને અત્યંત બુદ્ધિમાન એવા તે શ્રી નાગસેન નામના વિદ્વાન મુનિએ જગતના હિત માટે સિદ્ધિસુખરૂપ સંપત્તિના ઉપાયભૂત આ સ્પષ્ટ અર્થવાળો તત્ત્વાનુશાસન ગ્રંથ રચ્યો. . ૬. ૨૫૭ जिनेन्द्राः सद्ध्यानज्वलनहुतघातिप्रकृतयः, प्रसिद्धाः सिद्धाश्च प्रहततमसः सिद्धिनिलयाः। सदाचार्या वर्याः सकलसदुपाध्याय-मुनयः, पुनन्तु स्वान्तं नस्त्रिजगदधिकाः पञ्च गुरवः ॥७॥२५८ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102