________________
સપ્તમ અધ્યાય
૬૭
જે અનેકાન્તાત્મકત્વ (મૂલવ્યાપક) નથી તો તદ્વયાપ્ય એવા કમ અને અકમ ન ઘટે, જે કમ અને અકમ ન ઘટે તો તદ્વયાપ્ય અર્થકિયા (કિયા અને કારક) ન ઘટે અને જે કિયા અને કારક ન ઘટે તો ઉપર્યુક્ત ચતુષ્ટય પણ ન ઘટે. | ૨૦ | ૨૫૦ |
ततो व्याप्तः समस्तस्य प्रसिद्धश्च प्रमाणतः । चतुष्टयसदिच्छद्भिरनेकान्तोऽवगम्यताम् ॥२१॥२५१ ॥
તેથી ચતુષ્ટયને સદ્ તરીકે ઇચ્છનારાઓએ સર્વત્ર વ્યાપ્ત અને પ્રમાણથી પ્રસિદ્ધ એવા અનેકાન્તને અવશ્ય માનવો જોઈએ. ૨૧ ૨૫૧ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org