SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ સપ્તમ અધ્યાય ૬૭ જે અનેકાન્તાત્મકત્વ (મૂલવ્યાપક) નથી તો તદ્વયાપ્ય એવા કમ અને અકમ ન ઘટે, જે કમ અને અકમ ન ઘટે તો તદ્વયાપ્ય અર્થકિયા (કિયા અને કારક) ન ઘટે અને જે કિયા અને કારક ન ઘટે તો ઉપર્યુક્ત ચતુષ્ટય પણ ન ઘટે. | ૨૦ | ૨૫૦ | ततो व्याप्तः समस्तस्य प्रसिद्धश्च प्रमाणतः । चतुष्टयसदिच्छद्भिरनेकान्तोऽवगम्यताम् ॥२१॥२५१ ॥ તેથી ચતુષ્ટયને સદ્ તરીકે ઇચ્છનારાઓએ સર્વત્ર વ્યાપ્ત અને પ્રમાણથી પ્રસિદ્ધ એવા અનેકાન્તને અવશ્ય માનવો જોઈએ. ૨૧ ૨૫૧ / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001517
Book TitleTattvanushasan
Original Sutra AuthorNagsen
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1961
Total Pages102
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy