________________
E
તવાનુશાસન
અહીં જે ચક્રુતિઓનું સુખ છે અને સ્વર્ગમાં જે દેવતાઓનું સુખ છે, તે તો સિદ્ધ ભગવંતોના સુખના અત્યંત અલ્પ અંશની સાથે પણ તુલનામાં આવે તેવું નથી. ॥ ૧૬ ॥ ૨૪૬
મોક્ષ સ્યાદ્વાદીને જ ઘટે
अत एवोत्तमो मोक्षः पुरुषार्थेषु पठ्यते ।
स च स्याद्वादिनामेव नान्येषामात्मविद्विषाम् ॥ १७ ॥ २४७ ॥
એથી જ ચાર પ્રકારના પુરુષાર્થમાં મોક્ષ ઉત્તમ કહેવાય છે. એ મોક્ષ સ્યાદવાદીઓને જ ઘટી શકે છે. આત્માના વિદ્વેષક એવા અન્ય વાદીઓના મતમાં તે ઘટતો નથી. ॥ ૧૭ ॥ ૨૪૭ ॥
यद्वा बन्धश्च मोक्षश्च तद्धेतू च चतुष्टयम् । નાસ્ત્યવાન્તરત્તાનાં તાપમનિચ્છતામ્ ॥ ૨૮ ॥ ૨૪૮ ॥
અંધ, મોક્ષ, બંધના હેતુઓ અને મોક્ષના હેતુઓ એ રૂપ જે ચતુષ્ટય, તે એ ચતુષ્ટયના વ્યાપક એવા અનેકાન્તાત્મકત્વને ન ઇચ્છતા એકાન્તવાદીઓને ઘટી શકતું જ નથી ॥ ૧૮ ॥ ૨૪૮ ॥
अनेकान्तात्मकत्वेन व्याप्तावत्र क्रमाक्रमौ ।
ताभ्यामर्थक्रिया व्याप्ता तयाऽस्तित्वं चतुष्टये ॥ १९ ॥ २४९ ॥ અનેકાન્તાત્મકત્વથી અહીં ક્રમ અને અક્રમ (યોગપદ્ય) વ્યાપ્ત છે, ક્રમ અને અક્રમથી અર્થક્રિયા વ્યાપ્ત છે અને અર્થક્રિયાથી ઉપર્યુક્ત ચતુષ્ટયનું અસ્તિત્વ વ્યાપ્ત છે. ॥ ૧૯ ॥ ૨૪૯૫
मूलव्यातुर्निवृत्तौ तु क्रमाक्रमनिवृत्तितः । क्रियाकारकयोभ्रंशान्न स्यादेतच्चतुष्टयम् ॥ २० ॥ २५० ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org