Book Title: Tattvanushasan
Author(s): Nagsen, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 81
________________ * ત્યારે ત્રિકાળવિષયક સર્વે જ્ઞેયને અને આત્માને યથાસ્થિત રીતે સંપૂર્ણપણે જાણતો અને જોતો એવો તે પ્રભુ ઉદાસીન રહે છે. ૫ ૮ ॥ ૨૩૮ ॥ अनन्तज्ञानदृग्वीर्यवैतृष्ण्यमयमव्ययम् । सुखं चानुभवत्येष तत्रातीन्द्रियमच्युतः ॥ ९ ॥ २३९ ॥ તત્ત્વાનુશાસન ત્યાં અચ્યુત (સ્વસ્થ) એવો તે અવિનાશી અને અતીન્દ્રિય એવા અનન્ત જ્ઞાન-દર્શન-વીર્ય-સમતામય સુખને અનુભવે છે. ॥ ૯॥ ૨૩૯ || સિદ્ધસુખવિષયક શંકા ननु चाक्षैस्तदर्थानामनुभोक्तुः सुखं भवेत् । અતીન્દ્રિયેષુ મુદ્દેપુ મોક્ષે તત્ નીદરાં ખુલમ્ ? | ૨૦ | ૨૪૦ ॥ ઇન્દ્રિયો વડે તેના વિષયોને ભોગવનારને સુખ થાય છે. મુક્તાત્માઓ તો ઇન્દ્રિય વિનાના છે, તો મોક્ષમાં સુખ કેવું હોય ? ।। ૧૦ ૫ ૨૪૦ ॥ સમાધાન इति चेन्मन्यसे मोहात्तन्न श्रेयो मतं यतः । નાપિ વત્ત ! ત્યં વૈશ્વિ સ્વતં મુલદુઃશ્ર્વયોઃ ॥ ૨ ॥ ર૪ર્ ॥ હે વત્સ ! જો તું મોહથી એવું માનતો હોય તો તે શ્રેયસ્કર નથી, કારણ કે તું અદ્યાપિ સુખદુઃખના સ્વરૂપને જાણતો નથી. ॥ ૧૧ | ૨૪૧ ॥ ૧ સમતા - Jain Education International ચારિત્ર. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102