________________
*
ત્યારે ત્રિકાળવિષયક સર્વે જ્ઞેયને અને આત્માને યથાસ્થિત રીતે સંપૂર્ણપણે જાણતો અને જોતો એવો તે પ્રભુ ઉદાસીન રહે છે. ૫ ૮ ॥ ૨૩૮ ॥
अनन्तज्ञानदृग्वीर्यवैतृष्ण्यमयमव्ययम् ।
सुखं चानुभवत्येष तत्रातीन्द्रियमच्युतः ॥ ९ ॥ २३९ ॥
તત્ત્વાનુશાસન
ત્યાં અચ્યુત (સ્વસ્થ) એવો તે અવિનાશી અને અતીન્દ્રિય એવા અનન્ત જ્ઞાન-દર્શન-વીર્ય-સમતામય સુખને અનુભવે છે.
॥ ૯॥ ૨૩૯ ||
સિદ્ધસુખવિષયક શંકા
ननु चाक्षैस्तदर्थानामनुभोक्तुः सुखं भवेत् । અતીન્દ્રિયેષુ મુદ્દેપુ મોક્ષે તત્ નીદરાં ખુલમ્ ? | ૨૦ | ૨૪૦ ॥
ઇન્દ્રિયો વડે તેના વિષયોને ભોગવનારને સુખ થાય છે. મુક્તાત્માઓ તો ઇન્દ્રિય વિનાના છે, તો મોક્ષમાં સુખ કેવું હોય ? ।। ૧૦ ૫ ૨૪૦ ॥
સમાધાન
इति चेन्मन्यसे मोहात्तन्न श्रेयो मतं यतः । નાપિ વત્ત ! ત્યં વૈશ્વિ સ્વતં મુલદુઃશ્ર્વયોઃ ॥ ૨ ॥ ર૪ર્ ॥ હે વત્સ ! જો તું મોહથી એવું માનતો હોય તો તે શ્રેયસ્કર નથી, કારણ કે તું અદ્યાપિ સુખદુઃખના સ્વરૂપને જાણતો નથી.
॥ ૧૧ | ૨૪૧ ॥
૧ સમતા -
Jain Education International
ચારિત્ર.
For Private & Personal Use Only
www.jainelibrary.org