________________
સપ્તમ અધ્યાય
પ્રક્ષીણ થયાં છે કર્મ જેનાં એવા આત્માનું ત્યારે મુક્તિમાં —સ્વરૂપમાં અવસ્થાન હોય છે. ત્યાં આત્માનો અભાવ થતો નથી, તે અચેતન પણ બનતો નથી અને તેનું ચૈતન્ય નિરર્થક પણ બનતું નથી. ॥ ૪ ॥ ૨૩૪ ॥
स्वरूपं सर्वजीवानां स्वपरस्य प्रकाशनम् । માનુમ-વત્તેષાં વમાનુપ્રરિાનમ્ || L ॥ ૨૧ ॥
સર્વ જીવોનું સ્વરૂપ સૂર્યમંડલની જેમ સ્વ અને પરનું પ્રકાશક છે. તે સ્વરૂપનું પ્રકાશન-જ્ઞાન કરાવવા માટે બીજા પ્રકાશકની જરૂર નથી. ॥ ૫ ॥ ૨૩૫ ॥
तिष्ठत्येव स्वरूपेण क्षीणे कर्मणि पौरुषः ।
યથા મળિ સ્વતંતુમ્યઃ શ્રીને સાંસપિ, મહે ॥ ૬ ॥ ૨૬ I
સ્વહેતુઓથી સાંગિક મલ ક્ષીણ થતાં જ જેમ મિણ સ્વરૂપમાં રહે છે, તેમ કર્મોનો નાશ થતાં આત્મા સ્વરૂપમાં રહે છે. ॥ ૬ ॥ ૨૩૬ ॥
૬૩
न मुह्यति न संशेते न स्वार्थानध्यवस्यति ।
न रज्यते न च द्वेष्टि किन्तु स्वस्थः प्रतिक्षणम् ॥ ७ ॥ २३७ ॥
તે મુક્તાત્મા મોહ પામતો નથી, સંશય કરતો નથી, તેને સ્વપ્રયોજનવિષયક અનધ્યવસાય પણ હોતો નથી, તે રાગ પામતો નથી, અને દ્વેષ પણ કરતો નથી; કિન્તુ પ્રતિક્ષણ સ્વસ્થ રહે છે. ॥ ૭॥ ૨૩૭ ॥
त्रिकालविषयं ज्ञेयमात्मानं च यथास्थितम् । જ્ઞાનન્વયંશ્ચ નિઃરોપમુદ્દાસ્તે સ તવા પ્રમુઃ ॥ ૮ ॥ ૨૩૮ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org