Book Title: Tattvanushasan
Author(s): Nagsen, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 66
________________ પંચમ અધ્યાય પુરુષો વડે સમજાવવામાં આવે તો પણ શીઘ્રત: સંપૂર્ણપણે લક્ષમાં આવતું નથી. ॥ ૪૦ | ૧૮૧ ॥ तस्मालक्ष्यं च शक्यं च दृष्टादृष्टफलं च यत् । જૂનું વિત માહત્મ્ય સ ્સ્થથંતુ શ્રીધનાઃ ॥ ૪૨ ॥ ૨૮૨ ॥ તેથી જે લક્ષ્ય હોય, જે કરવું શકય હોય અને જેનું ફળ પ્રત્યક્ષ અને અનુમાનથી જાણી શકાય એવું હોય, એવું ધ્યાન બુદ્ધિમાન પુરુષોએ સ્થૂલ વિતર્કને અવલખીને કરવું જોઈ એ ॥ ૪૧ ॥ ૧૮૨ ॥ ત. ૪ * બુદ્ધિમાન પુરુષો એને જાણે છતાં તેઓ વડે પણ તેનું લક્ષ-ધ્યાન તરત કરી શકાતું નથી, એમ પણ અર્થ થઈ શકે છે. ૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102