Book Title: Tattvanushasan
Author(s): Nagsen, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 67
________________ ૫૪ અધ્યાય ‘અર્હ’નું અભેદ પ્રણિધાન અને ધ્યાનનાં ફળો હ 'अ' कारं मरुतापूर्ण कुंभित्वा 'रेफ' वह्निना । તેવા સ્વવપુષા મેં સ્વતો મમ્મ વિશેષ્ય = ॥ ૬ ॥ ૨૮૨ ॥ ‘દૂ’મન્ત્રો ન(મ)ત્તિ ધ્યેયઃ ક્ષાવૃત્તમાત્મનિ । તેનાઽન્વત્તિિનાંય પીયૂષમયમુજ્વમ્ ॥ ૨ ॥ ૨૮૪ ॥ तत्रादौ पिण्डसिद्धयर्थं निर्मलीकरणाय च । मारुतीं तैजसीमाप्यां विदध्याद्धारणां क्रमात् ॥ ३ ॥ १८५ ॥ ततः पञ्चनमस्कारैः पञ्चपिण्डाक्षरान्वितैः । पञ्चस्थानेषु विन्यस्तैर्विधाय सकलीक्रियाम् ॥ ४ ॥ १८६ ॥ पश्चादात्मानमर्हन्तं ध्यायेन्निर्दिष्टलक्षणम् । सिद्धं वा ध्वस्तकर्माणममूर्त्त ज्ञानभास्वरम् ॥ ५ ॥ १८७ ॥ (પૂરકના) વાયુવડે ‘’કારને પૂરિત કરીને અને (કુંભક વડે) કુંભિત કરીને રેક્માંથી નીકળતા અગ્નિ વડે પોતાના શરીરની સાથે (શરીર અને) કર્માને ખાળવાં. પછી શરીર અને કર્મોના દહનથી થયેલ ભસ્મનું પોતામાંથી વિરેચન કરવું (તે ભસ્મને પોતામાંથી દૂર કરવી). પછી જે આત્મા ઉપર અમૃત ઝરાવી રહ્યું છે, એવા ‘હુ’કાર મંત્રનું આકાશમાં ધ્યાન કરવું. પછી તે અમૃતથી એક નવા અમૃતમય ઉજ્જવલ શરીરનું નિર્માણ કરવું. તેમાં પ્રથમ દેહ (પિંડ)ની રચના માટે મારુતી (વાયવીય) ધારણા કરવી અને પછી નિર્મળ બનાવવા માટે તેજસી અને જલીય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102