Book Title: Tattvanushasan
Author(s): Nagsen, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 75
________________ ૫૮ તવાનુશાસન બીજું જે કાંઈ મન્નશાસ્ત્રાદિમાં શાંત તથા ક્રૂર કર્મ માટે કહ્યું છે તે બધું યાનનું સાધન સમજવું . ૩૧-૩૪ મે ૨૧૩-૨૧૬ . यदात्रिकं फलं किञ्चित् फलमामुत्रिकं च यत् । एतस्य द्वितयस्यापि ध्यानमेवानकारणम् ॥३५॥२१७ ॥ જે કાંઈ ઈહલૌકિક ફળ છે અને જે કાંઈ પારલૌકિક ફળ છે તે બન્નેનું મુખ્ય કારણ ધ્યાન જ છે. જે ૩૫ | ૨૧૭ | ધ્યાનના મુખ્ય હેતુઓ ध्यानस्य च पुनर्मुख्यो हेतुरेतच्चतुष्टयम् । गुरूपदेशः श्रद्धानं सदाभ्यासः स्थिरं मनः ॥ ३६॥२१८॥ ધ્યાનના આ ચાર મુખ્ય હેતુઓ છે—ગુરુનો ઉપદેશ, શ્રદ્ધા, સદા અભ્યાસ અને સ્થિર મન. ૩૬ ૨૧૮ - अत्रैवमाग्रहं कार्यद्धयानफलमैहिकम् ।। इदं हि ध्यानमाहात्म्यख्यापनाय प्रदर्शितम् ॥ ३७॥ २१९ ।। અહીં એવો આગ્રહ ન કરવો કે ધાનથી ઐહિક ફળની જ પ્રાપ્તિ થાય છે, આ તો કેવળ ધ્યાનને માહાસ્યને સમજાવવા માટે બતાવ્યું છે. તે ૩૭ ૨૧૯ य(त)द्धयानं रौद्रमार्त वा यदैहिकफलार्थिनाम् । तस्मादेतत्परित्यज्य धर्म्य शुक्लमुपास्यताम् ॥ ३८ ॥ २२०॥ ઐહિક ફળના અથીઓનું ધ્યાન આર્ત અથવા રૌદ્ર હોય છે, તેથી એ બે ધ્યાનને છોડીને ધર્મ અથવા શુલ ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ. ૩૮ ૨૨૦ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102