________________
તવાનુશાસન
નિરામ્યવાદ અને અદ્વૈતવાદને સમન્વય अत एवान्यशून्योऽपि नात्मा शून्यः स्वरूपतः। शून्याशून्यस्वभावोऽयमात्मनैवोपलभ्यते ॥ ३३॥ १७३ ॥
એથી જ આત્મા આત્મભિન્ન વસ્તુઓની અપેક્ષાએ શૂન્ય હોવા છતાં પણ સ્વરૂપથી શૂન્ય નથી. એ તો (અનેકાન્તદષ્ટિએ) શૂન્યાશૂન્ય (કથંચિત્ શૂન્ય અને કથંચિત્ અશૂન્ય) સ્વભાવવાળો. છે. એ (સ્વભાવ) આત્મા વડે જ અનુભવાય છે. તે ૩૩ . ૧૩ .
ततश्च यजगुर्मुक्त्यै नैरात्म्याद्वैतदर्शनम् ।। तदेतदेव यत्सम्यगन्यापोढात्मदर्शनम् ॥ ३४॥ १७ ॥
તેથી મુક્તિ માટે બૌદ્ધોએ જે નૈરાગ્યદર્શન કર્યું છે અને વેદાંતીઓએ અતદર્શન કહ્યું છે તે આ “સમ્યગન્યાપોઢાત્મદર્શન જ છે.* [મૈરાગ્યદર્શન એટલે “સર્વ શૂન્ય, સર્વે વં” એવું શૂન્યવાદી બૌદ્ધોનું દર્શન. તેમના મતે આત્મા નિરાત્મા આત્મસ્વભાવરહિત અથવા શૂન્ય (સ્વરૂપથી પણ અસત્) છે. તેનો સમન્વય કરતાં જૈન દર્શન કહે છે કે–આત્મા શૂન્ય. (અસત્) અવશ્ય છે પણ તે અન્યાપોહ-પરરૂપથી. સારાંશ એ છે કે અન્ય પદાર્થોના આભાસ રહિત એવું જે કેવળ આત્માનું જ દર્શન તે જ તાત્વિક નરામ્યદર્શન અથવા અદ્વૈત દર્શન છે. ] તે ૩૪ ૧૭૪
परस्परपरावृत्ताः सर्वे भावाः कथञ्चन । नैरात्म्यं जगतो यद्वन्नैर्जगत्यं तथात्मनः ॥ ३५ ॥ १७५॥
- અન્યના આભાસથી રહિત એવું સમ્યક્ સ્વાત્મદર્શન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org