Book Title: Tattvanushasan
Author(s): Nagsen, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 61
________________ તરવાનુશાસન - મિથ્યાભિનિવેશ અને મિથ્યાજ્ઞાનથી રહિત એવું માધ્યત્ર્ય (જ) આત્માનું સ્વરૂપ છે. તેને આત્માએ આત્મામાં અનુભવવું જોઈએ. તે ૨૫ / ૧૬૫ न हीन्द्रियधिया दृश्यं रूपादिरहितत्वतः। वितर्कास्तन्न पश्यन्ति ते ह्यविस्पष्टतर्कणः ॥ २६ ॥ १६६ ॥ તે આત્મસ્વરૂપ ઈન્દ્રિયજન્ય જ્ઞાનથી ય નથી, કારણ કે તે રૂપાદિથી રહિત છે. તેને વિતક (તર્જાઘાત્મક મનોવૃત્તિઓ) પણ જોઈ શકતા નથી, કારણ તેઓ પોતે જ અસ્પષ્ટ તકરૂપ છે. તે ૨૬ ૧૬૬ ! उभयस्मिन्निरुद्धे तु स्याद्विस्पष्टमतीन्द्रियम् । स्वसंवेद्यं हि तद्रूपं स्वसंवित्त्यैव दृश्यताम् ॥ २७ ॥ १६७॥ ઈન્દ્રિયજન્યજ્ઞાન (ઇન્દ્રિયો) અને વિતર્કો (મન) બન્નેનો નિરોધ થાય તો જ અત્યંત સ્પષ્ટ અને અતીન્દ્રિય એવું તે . (આત્મસ્વરૂ૫) દેખાય. તે કેવળ સ્વસંવેદ્ય છે. તેથી સ્વસંવેદન વડે જ તેને અનુભવો. ૨૭ મે ૧૬૭ वपुषोऽप्रतिभासेऽपि स्वातन्त्र्येण चकासते। चेतनाज्ञानरूपोऽयं स्वयं दृश्यते एव हि ॥२८॥ १६८॥ શરીરનું ભાન ન હોય તો પણ તે ચેતન્ય સ્વયં સ્વતંત્ર પ્રકાશે છે, કારણ કે તે જ્ઞાનરૂપ હોવાથી સ્વયં દેખાય છે જ. | ૨૮ : ૧૬૮ . समाधिस्थेन यद्यात्मा बोधात्मा नानुभूयते। तदा (हि) न तस्य तद्धयानं मूर्छावान् मोह एव सः॥२९॥१६९॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102