Book Title: Tattvanushasan
Author(s): Nagsen, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 60
________________ પંચમ અધ્યાય યોગીને આત્માવડે આત્માનું જે વેધત્વ અને વેદકત્વ થાય છે તેને યોગીશ્વરોએ સ્વસંવેદન, આત્માનુભવ અથવા આત્મદર્શન કહ્યું છે. ॥ ૨૧ | ૧૬૧ ॥ स्वपरज्ञप्तिरूपत्वान्न तस्य कारणान्तरम् । તતશ્ચિન્તાં નૃત્યન્ય સ્વવિજૈવ વૈદ્યતામ્ ॥ ૨૨ ॥ ૬૨ ॥ તે સ્વપરજ્ઞપ્તિ (પ્રકાશ) રૂપ હોવાથી તેનું બીજું કોઈ કારણ નથી (કેવળ આત્મા જ કારણ છે); તેથી ચિંતાને છોડીને સ્વસંવેદનથી જ અનુભવવું જોઈએ. ॥ ૨૨ ॥ ૧૬૨ ॥ हग्बोधसाम्यरूपत्वाज्जानन् पश्यन्नुदासिता । ચિત્તામાવિશેષાત્મા સ્વાત્મનેવાનુંમૂયતામ્ ॥ ૨૩ ॥ ૬૬૨ ॥ આત્મા દર્શન, જ્ઞાન, અને સમતા (ચારિત્ર) રૂપ હોવાથી જુએ છે, જાણે છે અને મધ્યસ્થ રહે છે. તે સામાન્ય (દર્શન) અને વિશેષ (જ્ઞાન) ઉપયોગ સ્વરૂપ છે. તેને સ્વાત્મા વડે જ અનુભવો. ॥ ૨૩ ॥ ૧૬૩ ॥ कर्मजेभ्यः समस्तेभ्यो भावेभ्यो भिन्नमन्वहम् । સ્વમાવમુવાલીન પચેતાત્માનમાત્મના ॥ ર૪ ॥ ૬૪ ॥ ૪૩ ઉદાસીન 66 હું કર્મજન્ય સમસ્ત ભાવોથી ભિન્ન, જ્ઞાનસ્વભાવ અને , ” એમ આત્માને આત્માવડે જુએ. ॥ ૨૪ ॥ ૧૬૪ ॥ Jain Education International यन्मिथ्याभिनिवेशेन मिथ्याज्ञानेन चोज्झितम् । तन्मध्यस्थं निजं रूपं स्वस्मिन् संवेद्यतां स्वयम् ॥ २५ ॥ १६५ ॥ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102