Book Title: Tattvanushasan
Author(s): Nagsen, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 62
________________ પંચમ અધ્યાય સમાધિસ્થ પુરુષ વડે જે જ્ઞાનસ્વરૂપ આત્મા ન અનુભવાય તો તે તેનું ધ્યાન જ નથી કિન્તુ મૂછથી યુક્ત એવો મોહ જ છે. ૨૯૧૬૯ સ્વસંવેદનનું ફળ तदेवानुभवश्चायमैकाग्यं परमृच्छति । तथात्माधीनमानन्दमेति वाचामगोचरम् ॥ ३०॥ १७० ॥ તે આત્મસ્વરૂપનો જ અનુભવ કરતો આ આમા પરમ એકાગ્રતાને પામે છે, તથા વચનાતીત અને સ્વાધીન પરમાનંદને પામે છે. જે ૩૦ ૧૭૦ || यथा निर्वातदेशस्थः प्रदीपो न प्रकम्पते । तथा स्वरूपनिष्ठोऽयं योगी नैकाग्र्यमुज्झति ॥३१॥ १७१ ॥ જેમ નિર્યાત પ્રદેશમાં રહેલો દીવો કંપતો નથી તેમ સ્વરૂપમાં નિષ્ઠ એવો આ યોગી એકાગ્રતાનો ત્યાગ કરતો નથી. છે ૩૧ ૧૭૧ | तदा च परमैकाथ्यावहिरर्थेषु सत्स्वपि । अन्यन्न किञ्चनाभाति स्वमेवात्मनि पश्यतः ॥ ३२॥ १७२॥ તે વખતે પરમ એકાગ્રતાથી આત્માને જ આત્મામાં જેતા એવા તેને (યોગીને) બાહ્ય અર્થે વિદ્યમાન હોવા છતાં કાંઈ પણ ભાસતું નથી (કિન્તુ કેવળ આત્મા જ ભાસે છે.) ૩૨ / ૧૭ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102