________________
ચતુર્થ અધ્યાય गणभृद्धलयोपेतं त्रिःपरीतं च मायया । क्षोणीमण्डलमध्यस्थं ध्यायेदभ्यर्चयेच्च तत् ॥ १७॥ १०६॥
કણિકામાં શ્રી અરિહંત ભગવંતોના નામ (‘ગર્દે)થી અધિષ્ઠિત અને આઠ દલોમાં અષ્ટ વર્ગ (--4-૮----રા વર્ગ)થી પૂરિત એવા અષ્ટદલ કમલનું હૃદયમાં ધ્યાન કરવું. તે પર્વ ગણધરવલય (અડતાલીશ લબ્ધિપદો)થી સહિત અને માયા-હી કારથી ત્રણ વખત વેષ્ટિત છે, એમ ચિતવવું. આ ધ્યાનપૂર્વે એ બધાને ભૂમિમંડલ પર આલેખીને એની પૂજા પણ કરી શકાય. ૧૬-૧૭ / ૧૦૫–૧૦૬
अकारादि-हकारान्ताः मन्त्राः परमशक्तयः। स्वमण्डलगता ध्येया लोकद्वयफलप्रदाः ॥१८॥ १०७ ॥
a” થી “ સુધીના અક્ષરો ઈહલોક અને પરલોકના ફળને આપનારા પરમશક્તિવાળા મંત્રો છે. તેમનું આધારાદિ સ્વચકોમાં ધ્યાન કરવું. તે ૧૮ ૫ ૧૦૭
इत्यादीन्मन्त्रिणो मन्त्रानहन्मन्त्रपुरस्सरान् । ध्यायन्ति यदिह स्पष्टं नामध्येयमवैहि तत् ॥ १९ ॥ १०८ ॥
“ગઈ ' મંત્રથી પુરસ્કૃત એવા પૂર્વોક્ત અને બીજા મંત્રો, જેમનું માંત્રિકો ધ્યાન કરે છે, તે બધાને તમે અહીં ના મધ્યેય તરીકે સ્પષ્ટ રીતે જાણો. ૧૯ મે ૧૦૮
સ્થાપના દયેય जिनेन्द्रप्रतिबिम्बानि कृत्रिमाण्यकृतानि च । यथोक्तान्यागमे तानि तथा ध्यायेदशङ्कितम् ॥२०॥ १०९ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org