Book Title: Tattvanushasan
Author(s): Nagsen, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 48
________________ ચતુર્થ અધ્યાય ૩૧ જેવી રીતે જે (દ્રવ્ય) પૂર્વે વિવર્લ્ડ (ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યને પામ્યું) હતું, જે (દ્રવ્ય) પછી વિવર્ત (ઉત્પાદ-વ્યય-ધ્રવ્ય)ને પામશે અને જે (દ્રવ્ય) આજે વર્તમાનમાં વિવર્ત (ઉત્પાદ-વ્યયથ્રવ્યને પામે) છે તે જ આ છે અને આ જ તે છે. તાત્પર્ય કે પ્રત્યેક દ્રવ્ય દ્રવ્યરૂપે સર્વકાળ એકસરખું જ રહે છે ૨૪ ૧૧૩ सहवृत्ता गुणास्तत्र पर्यायाः क्रमवर्तिनः।। स्यादेतदात्मकं द्रव्यमेते च स्युस्तदात्मकाः ॥२५॥ ११४ ।। તેમાં સહભાવી તે ગુણો છે અને કમભાવી તે પર્યાયો છે. દ્રવ્ય ગુણપર્યાયાત્મક છે અને ગુણપર્યાયો દ્રવ્યાત્મક છે. | ૨૫ | ૧૧૪ . एवंविधमिदं वस्तुस्थित्युत्पत्तिव्ययात्मकम् । प्रतिक्षणमनाद्यन्तं सर्व ध्येयं यथास्थितम् ॥ २६ ॥ ११५॥ अर्थव्यञ्जनपर्याया मूर्ताऽमूर्त्ता गुणाश्च ये। यत्र द्रव्ये यथावस्थास्तांश्च तत्र तथा स्मरेत् ॥ २७ ॥ ११६ ॥ એવી જાતની આ વસ્તુ પ્રતિક્ષણ ઉત્પતિ–સ્થિતિ તથા વ્યયાત્મક અને અનાદિ-અનંત છે. સર્વ યેયનું યથાસ્થિતિરૂપે (જે જેવું હોય, તેનું તે પ્રકારે) ધ્યાન કરવું જોઈએ. ૨૬ ૧૧૫ In જે દ્રવ્યમાં અર્થપર્યાયો, વ્યંજન પર્યાય અને મૂર્ત કે અમૂર્ત ગુણો જેવી રીતે રહેલા હોય, તેવી રીતે તેમનું સ્મરણ કરવું. ૨૭ | ૧૧૬ | ૧ ટ’ શબ્દના પર્યાયવાચી શબ્દોકલશ, કુંભ વગેરે વ્યંજન (શબ્દ) પર્યાયો કહેવાય છે અને ઘટ' પદાર્થના રક્તત્વ, મૃત્મયત્વ વગેરે અર્થપર્યાયો કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102