________________
ચતુર્થ અધ્યાય માધ્યથ્ય, સમતા, ઉપેક્ષા, વૈરાગ્ય, સામ્ય, નિસ્પૃહતા, વૈતૃશ્ય, પરમ-શાન્તિ–એ બધા શબ્દો વડે એક જ અર્થ કહેવાય છે. એ પ૦ મે ૧૩૯ |
संक्षेपेण यदत्रोक्तं विस्तारात् परमागमे । तत्सर्व ध्यानमेव स्याद्धयातेषु परमेष्टिषु ॥५१॥ १४०॥
પંચપરમેષ્ટિઓનું ધ્યાન થતાં જ, અહીં (પૂર્વે) જે સંક્ષેપમાં કહ્યું છે અને પરમ આગામોમાં જે વિસ્તારથી કહેવામાં આવ્યું છે, તે બધું ધ્યાન થઈ જ જાય છે (અર્થાત્ પરમેષ્ટિધ્યાનમાં બીજું બધું ધ્યાન આવી જ જાય છે.) + ૫૧ . ૧૪૦ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org