________________
૩૦
તવાનુશાસન
- શાશ્વત અને અશાશ્વત એવી જિનપ્રતિમાઓનું આગમમાં જેવી રીતે વર્ણન કર્યું છે, તેવી રીતે શંકા વિના ધ્યાન કરો. ને ૨૦ મે ૧૦૯ લ
દ્રવ્ય દયેય यथैकमेकदा द्रव्यमुत्पित्सु स्थास्नु नश्वरम् । तथैव सर्वदा सर्वमिति तत्त्वं विचिन्तयेत् ॥ २१ ॥११०॥
જેમ એક દ્રવ્ય એક જ વખતે ઉત્પાદશીલ, ધવ અને નશ્વર છે, તેવી જ રીતે સર્વ દ્રવ્યો સર્વદા (ઉત્પાદ-વ્યય થ્રવ્યયુકત) છે, એ તને ચિંતવવું . ૨૧ / ૧૧૦ |
चेतनोऽचेतनो वार्थो यो यथैव व्यवस्थितः । तथैव तस्य यो भावो याथात्म्यं तत्त्वमुच्यते ॥ २२ ॥ १११ ।।
ચેતન કે અચેતન પદાર્થ, જેવી રીતે વ્યવસ્થિત છે, તેનો તે પ્રકારનો જે ભાવ (સ્વરૂપ) તે “યાથાભ્ય” તત્ત્વ કહેવાય છે. તે ૨૨ / ૧૧૧ .
अनादिनिधने द्रव्ये स्वपर्यायाः प्रतिक्षणम् । उन्मजन्ति निमजन्ति जलकल्लोलवजले ॥२३॥ ११२॥
જલમાં જલતરંગોની જેમ અનાદિ-અનંત એવા દ્રવ્યમાં પોતાના પર્યાયો પ્રતિક્ષણ ઉત્પન્ન થાય છે અને લય પામે છે. જે ૨૩ મે ૧૧૨ .
यद्विवृत्तं यथापूर्वं यच्च पश्चाद्विवय॑ति । विवर्तते यदत्राध तदेवेदमिदं च तत् ॥२४॥११३॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org