Book Title: Tattvanushasan
Author(s): Nagsen, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 20
________________ પ્રથમ અધ્યાય બંધનું કાર્ય बन्धस्य कार्यः (य) संसारः, सर्वदुःखप्रदोऽङ्गिनाम् । द्रव्यक्षेत्रादिभेदेन, स चानेकविधः स्मृतः ॥७॥ બંધનું કાર્ય (ફળ) પ્રાણીઓને સર્વપ્રકારનાં દુઃખ આપનારો સંસાર છે. અને તે દ્રવ્યસંસાર, ક્ષેત્રસંસાર વગેરે ભેદોથી અનેક પ્રકારનો કહેલો છે. ૭ | બંધના હેતુઓ स्युमिथ्यादर्शनज्ञानचारित्राणि समासतः । बन्धस्य हेतवोऽन्यस्तु, त्रयाणामेव विस्तरः ॥८॥ સંક્ષેપમાં મિથ્યાદર્શન, મિયાજ્ઞાન અને મિથ્યાચારિત્ર એ ત્રણ બન્ધના હેતુઓ છે. અન્ય હેતુસમુદાય તો એ ત્રણનો જ વિસ્તાર છે. ૮ મિથ્યાદર્શનની વ્યાખ્યા अन्यथाऽवस्थितेष्वर्थेष्वन्यथैव रुचिर्नृणाम् । दृष्टिमोहोदयान्मोहो, मिथ्यादर्शनमुच्यते ॥ ९॥ દર્શનમોહનીય કર્મના ઉદયથી, પદાર્થો જે રૂપે રહેલા છે તેમાં તેથી અન્ય પ્રકારની રુચિરૂપ થતી મૂઢતાને મિથ્યાદર્શન કહેવાય છે. ૯ મિથ્યાજ્ઞાનની વ્યાખ્યા शानावृत्युदयादर्थेष्वन्यथाऽधिगमो भ्रमः । अशानं संशयश्चेति, मिथ्याज्ञानमिह त्रिधा ॥ १०॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102