________________
૧૪
તરવાનુશાસન
सामग्रीतः प्रकृष्टाया, ध्यातरि ध्यानमुत्तमम् । स्याजघन्यं जघन्याया, मध्यमायास्तु मध्यमम् ॥ १७॥४९॥
ઉત્તમ સામગ્રીના બળે યાતામાં ઉત્તમ ધ્યાન, જઘન્ય સામગ્રીથી જઘન્ય અને મધ્યમ સામગ્રીથી મધ્યમ ધ્યાન પ્રાપ્ત થાય છે. તે ૧૭ ૧૪૯ છે
श्रुतेन विकलेनापि, ध्याता स्यान्मनसा स्थिरः । प्रबुद्धधीरधः श्रेण्यो, धर्मध्यानस्य सुश्रुतः॥१८॥५०॥
અપૂર્ણ શ્રત વડે પણ ધ્યાતા (ધર્મધ્યાનમાં) મનથી સ્થિર થઈ શકે છે પરંતુ શ્રેણીની નજીકનું ઉત્તમ ધર્મધ્યાન તો પ્રાયઃ વિકસિત બુદ્ધિવાળા સુશ્રુતને જ હોય છે. તે ૧૮ ૫૦ |
ધર્મ અને ધર્મધ્યાનની વ્યાખ્યાઓ सदृष्टि-ज्ञान-वृत्तानि, धर्म धर्मेश्वरा विदुः । तस्माद्यदनपेतं हि, धर्म्य तद्धयानमभ्यधुः ॥१९॥५१॥
શ્રી તીર્થકર ભગવંતોએ સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રને ધર્મ કહ્યો છે. તે ધર્મથી યુક્ત જે ધ્યાન તેને ધર્મધ્યાન કહ્યું છે. . ૧૯ / ૧ /
आत्मनः परिणामो यो, मोहक्षोभविवर्जितः। स च धर्मोऽनपेतं यत् , तस्मात्तद्धर्म्यमित्यपि ॥२०॥५२॥
અથવા મોહના વિકારથી રહિત આત્માનો જે પરિણામ તે ધર્મ છે. તેનાથી યુક્ત (જે ધ્યાન) તે ધર્મધ્યાન છે, એમ પણ કહ્યું છે. તે ૨૦ પર છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org