Book Title: Tattvanushasan
Author(s): Nagsen, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 37
________________ તાનુશાસન इष्टे ध्येये स्थिरा बुद्धिर्या स्यात्संतानवर्तिनी । ज्ञानान्तराऽपरामृष्टा सा ध्यातिानमीरिता ॥ ४० ॥ ७२ ॥ ઈષ્ટ દયેય (વસ્તુ)માં સ્મૃતિની પરંપરાવાળી અને અન્ય જ્ઞાનને (આલંબનને) નહિ સ્પર્શતી (જ્ઞાનાન્તરવડે અસંબદ્ધ) એવી જે સ્થિર બુદ્ધિ તે ધ્યાતિ છે, તેને ધ્યાન કહ્યું છે કાબુરા एकं च कर्ता करणं कर्माधिकरणं फलम् । • ध्यानमेवेदमखिलं निरुक्तं निश्चयानयात् ॥४१॥ ७३ ॥ વધુ શું કહીએ? નિશ્ચય નયથી જે કાંઈ છે તે ધ્યાન જ છે. તે જ કર્તા, કરણ, કર્મ, અધિકરણ અને ફળ છે ૪૧ ૭૩ स्वात्मानं स्वात्मनि स्वेन, ध्यायेत् स्वस्मै स्वतो यतः । षट्कारकमयस्तस्माद्ध्यानमात्मैव निश्चयात् ॥४२॥ ७४॥ નિશ્ચયથી તો આત્મા-પોતાને, પોતામાં, પોતાના બળે, પોતાના માટે, પોતાની મેળે જ દયાન કરે છે તેથી ષકારકમય આમા જ યાન છે. . ૪૨ ૭૪ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102