Book Title: Tattvanushasan
Author(s): Nagsen, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 39
________________ તરવાનુશાસન જે ઉપાય દ્વારા ચંચળ ચિત્તને કબજે કરી શકાય તે જ ઉપાય અહીં (ધ્યાનમાં) સતત સેવવો જોઈએ અને તેનાથી અટકવું ન જોઈએ . ૪ ૭૮ संचिन्तयन्ननुप्रेक्षाः स्वाध्याये नित्यमुद्यतः। जयत्येव मनः साधुरिन्द्रियार्थपराङ्गमुखः ॥५॥७९॥ ઈન્દ્રિયોના વિષયોથી પરાપ્રમુખ થયેલો (પાછો ફરેલો), સ્વાધ્યાયમાં સદા ઉદ્યમશીલ અને ભાવનાઓને સારી રીતે ચિંતવતો યોગી મનને વશ કરી જ શકે છે. પા ૭૯ स्वाध्यायः परमस्तावजपः पञ्चनमस्कृतेः। पठनं वा जिनेन्द्रोक्तशास्त्रस्यैकाग्रचेतसा ॥६॥ ८०॥ એકાગ્ર મનથી પંચપરમેષ્ટિ નમસ્કાર મહામંત્રનો જાપ અથવા શ્રી જિનેશ્વરદેવે કહેલાં શાસ્ત્રાનું અધ્યયન એ સર્વોત્કૃષ્ટ સ્વાધ્યાય છે. ૬ મે ૮૦ || स्वाध्यायाधयानमध्यास्तां ध्यानात्स्वाध्यायमामनेत् । ध्यानस्वाध्यायसंपत्त्या परमात्मा प्रकाशते ॥७॥ ८१ ॥ સ્વાધ્યાયથી ધ્યાનમાં ચઢે અને દયાનથી સ્વાધ્યાયને સવિશેષ ચિંતવે, એમ ધ્યાન અને સ્વાધ્યાયરૂપ સંપત્તિથી પરમાત્મતત્વનો (શુદ્ધાત્મસ્વરૂપનો) પ્રકાશ થાય છે . ૭ ૧ ૮૧ ધર્મધ્યાન માટે આ કાળગ્ય છે येऽत्राहुन हि कालोऽयं ध्यानस्य ध्यायतामिति । तेऽर्हन्मतानभिज्ञत्वं ख्यापयन्त्यात्मनः स्वयम् ॥ ८॥ ८२॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102