________________
ચતુર્થ અધ્યાય
પરાશ્રય દયાન
ધ્યાનનો પ્રદેશ અને દયાતાનું સ્વરુપ शून्यागारे गुहायां वा दिवा वा यदि वा निशि। स्त्रीपशुक्लीबजीवानां क्षुद्राणामप्यगोचरे ॥ १॥९०॥ अन्यत्र वा क्वचिद्देशे, प्रशस्ते प्रासुके समे। चेतनाऽचेतनाऽशेषध्यानविघ्नविवर्जिते ॥२॥९१॥ भूतले वा शिलापट्टे सुखासीनः स्थितोऽथवा । सममृज्वायतं गात्रं निःकम्पावयवं दधत् ॥ ३ ॥९२॥ नासाग्रन्यस्तनिष्पन्दलोचनो मन्दमुच्छ्वसन् । द्वात्रिंशद्दोषनिर्मुक्तकायोत्सर्ग व्यवस्थितः ॥४॥९३॥ प्रत्याहृत्याक्षलुटाकांस्तदर्थेभ्यः प्रयत्नतः । चिन्तां चाकृष्य सर्वेभ्यो, निरुध्य ध्येयवस्तुनि ॥५॥९४॥ निरस्तनिद्रो निर्मीतिनिरालस्यो निरन्तरम् । स्वरूपं पररूपं वा, ध्यायेदन्तर्विशुद्धये ॥६॥९५॥
निन शुभां, रात्रे मथवा हिवसे, स्त्री, पशु, નપુંસક અને શુદ્ર જીવો જ્યાં ન હોય ત્યાં અથવા ધ્યાનમાં વિઘભૂત એવા સર્વ સચેતન અને અચેતન નિમિત્તેથી રહિત, સુંદર, નિર્જીવ, સપાટ એવા બીજા કોઈ પ્રદેશમાં, ભૂમિતલ અથવા શીલાપટ્ટ પર, સુખાસને અથવા કાયોત્સર્ગમુદ્રામાં રહેલો, સમ, સરલ, અસંકુચિત અને અવયવોના કંપથી રહિત એવા શરીરવાળો, નાસિકાના અગ્રભાગ પર સ્થિર છે દૃષ્ટિ જેની એવો, મન્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org