________________
તરવાનુશાસન
જે ઉપાય દ્વારા ચંચળ ચિત્તને કબજે કરી શકાય તે જ ઉપાય અહીં (ધ્યાનમાં) સતત સેવવો જોઈએ અને તેનાથી અટકવું ન જોઈએ . ૪ ૭૮
संचिन्तयन्ननुप्रेक्षाः स्वाध्याये नित्यमुद्यतः। जयत्येव मनः साधुरिन्द्रियार्थपराङ्गमुखः ॥५॥७९॥
ઈન્દ્રિયોના વિષયોથી પરાપ્રમુખ થયેલો (પાછો ફરેલો), સ્વાધ્યાયમાં સદા ઉદ્યમશીલ અને ભાવનાઓને સારી રીતે ચિંતવતો યોગી મનને વશ કરી જ શકે છે. પા ૭૯
स्वाध्यायः परमस्तावजपः पञ्चनमस्कृतेः। पठनं वा जिनेन्द्रोक्तशास्त्रस्यैकाग्रचेतसा ॥६॥ ८०॥
એકાગ્ર મનથી પંચપરમેષ્ટિ નમસ્કાર મહામંત્રનો જાપ અથવા શ્રી જિનેશ્વરદેવે કહેલાં શાસ્ત્રાનું અધ્યયન એ સર્વોત્કૃષ્ટ સ્વાધ્યાય છે. ૬ મે ૮૦ ||
स्वाध्यायाधयानमध्यास्तां ध्यानात्स्वाध्यायमामनेत् । ध्यानस्वाध्यायसंपत्त्या परमात्मा प्रकाशते ॥७॥ ८१ ॥
સ્વાધ્યાયથી ધ્યાનમાં ચઢે અને દયાનથી સ્વાધ્યાયને સવિશેષ ચિંતવે, એમ ધ્યાન અને સ્વાધ્યાયરૂપ સંપત્તિથી પરમાત્મતત્વનો (શુદ્ધાત્મસ્વરૂપનો) પ્રકાશ થાય છે . ૭ ૧ ૮૧
ધર્મધ્યાન માટે આ કાળગ્ય છે येऽत्राहुन हि कालोऽयं ध्यानस्य ध्यायतामिति । तेऽर्हन्मतानभिज्ञत्वं ख्यापयन्त्यात्मनः स्वयम् ॥ ८॥ ८२॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org