________________
તૃતીય અધ્યાય
આ (પંચમ) કાળ ધ્યાનનો (ધ્યાનને યોગ્ય) કાળ નથી, તેથી ધ્યાન ન કરો” એમ જેઓ (આ વિષયમાં) કહે છે, તેઓ જાતે જ પોતાનું શ્રી જિનમત સંબંધી અજાણપણું જાહેર કરે છે. || ૮ | ૮૨ .
अत्रेदानी निषेधन्ति शुक्लध्यानं जिनोत्तमाः। धर्मध्यानं पुनः प्राहुः श्रेणीभ्यां प्राग्विवर्तिनाम् ॥९॥ ८३॥
અહીં (ભારતમાં) વર્તમાનમાં (પંચમ કાળે) શ્રીજિનેશ્વરી શુકલધ્યાનનો નિષેધ કરે છે, કિન્તુ ઉભય શ્રેણીઓના નીચેના ગુણસ્થાનકે રહેલા આત્માઓને ધર્મધ્યાન કરવાનું તો વિધાન કરે જ છે. I ૯ ૮૩ |
यत्पुनर्वज्रकायस्य ध्यानमित्यागमे वचः। श्रेण्योानं प्रतीत्योक्तं तन्नाधस्तानिषेधकम् ॥१०॥ ८४॥
વળી વજaષભનારાચ સંઘયણવાળાને દયાન હોય એવું જે આગમમાં કહ્યું છે તે બન્ને શ્રેણીઓના ધ્યાનને ઉદ્દેશીને કહ્યું છે, તેથી તે વચન શ્રેણીની નીચેના ધ્યાનનો નિષેધ કરતું નથી. તે ૧૦ ૫ ૮૪ |
ध्यातारश्चेन्न सन्त्यध श्रुतसागरपारगाः। तत्किमल्पश्रुतैरन्यै नं ध्यातव्यं स्वशक्तितः ॥ ११ ॥ ८५॥
મૃતસાગરના પારગામી એવા ધ્યાની મહાત્માઓ આજે નથી, તેથી શું અપહ્યુતવાળા અન્ય પુરુષોએ પોતાની શક્તિમુજબ ધ્યાન ન ધરવું? ૧૧ મે ૮૫ //
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org