________________
૨૪
તવાનુશાસન
चरितारो न चेत्सन्ति यथाख्यातस्य सम्प्रति । तत्किमन्ये यथाशक्तिमाचरन्तु तपस्विनः ॥ १२ ॥ ८६ ॥
જો આજે યથાખ્યાત ચારિત્રવાળા નથી, તો અન્ય તપસ્વીઓએ યથાશક્તિ ચારિત્ર શા માટે ન પાળવું? (અહીં સામા પક્ષને પ્રતિબંધિ ઉત્તર છે) ૫ ૧૨ ॥૮॥
सम्यग्गुरुपदेशेन समभ्यस्यन्ननारतम् । धारणासौष्ठवाद्ध्यानप्रत्ययानपि पश्यति ॥ १३ ॥ ८७ ॥
અનુભવી ગુરુના ઉપદેશથી નિરંતર સારી રીતે ધ્યાનનો અભ્યાસ કરતો આત્મા ધારણાશક્તિની અતિશાયિતાથી ધ્યાન સંબંધી પ્રત્યયોને (વિશ્વાસમાં વૃદ્ધિ કરનારાં સુસ્વપ્નાદિ ચિહ્નોને) પણ જુએ છે ॥ ૧૩ ॥ ૮૭ ॥
यथाभ्यासेन शास्त्राणि स्थिराणि स्युर्महान्त्यपि । तथा ध्यानमपि स्थैर्य लभतेऽभ्यासवर्तिनाम् ॥ १४ ॥ ८८ ॥
જેમ અભ્યાસના મળે મોટાં પણ શાસ્ત્રો સ્થિર (દઢ સ્મૃતિવાળાં) થાય છે, તેમ પુનઃ પુનઃ અભ્યાસ કરનારાઓનું ધ્યાન પણ સ્થિરતાને પામે છે ॥ ૧૪ ॥ ૮૮ ॥
यथोक्तलक्षणो ध्याता ध्यातुमुत्सहते यदा । तदैव परिकर्मादौ कृत्वा ध्यायतु धीरधीः ॥ १५ ॥ ८९ ॥
પૂર્વોક્ત લક્ષણવાળો સ્થિતપ્રજ્ઞ ધ્યાતા જ્યારે પણ ધ્યાન માટે ઉત્સાહિત થાય ત્યારે પરિકર્માદિ (સ્વભૂમિકાને ઉચિત શાસ્ત્રોક્ત અનુષ્ઠાન) કરીને ધ્યાન કરે ॥ ૧૫ ॥ ૮૯ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org