________________
તાનુશાસન
इष्टे ध्येये स्थिरा बुद्धिर्या स्यात्संतानवर्तिनी । ज्ञानान्तराऽपरामृष्टा सा ध्यातिानमीरिता ॥ ४० ॥ ७२ ॥
ઈષ્ટ દયેય (વસ્તુ)માં સ્મૃતિની પરંપરાવાળી અને અન્ય જ્ઞાનને (આલંબનને) નહિ સ્પર્શતી (જ્ઞાનાન્તરવડે અસંબદ્ધ) એવી જે સ્થિર બુદ્ધિ તે ધ્યાતિ છે, તેને ધ્યાન કહ્યું છે કાબુરા
एकं च कर्ता करणं कर्माधिकरणं फलम् । • ध्यानमेवेदमखिलं निरुक्तं निश्चयानयात् ॥४१॥ ७३ ॥
વધુ શું કહીએ? નિશ્ચય નયથી જે કાંઈ છે તે ધ્યાન જ છે. તે જ કર્તા, કરણ, કર્મ, અધિકરણ અને ફળ છે ૪૧ ૭૩
स्वात्मानं स्वात्मनि स्वेन, ध्यायेत् स्वस्मै स्वतो यतः । षट्कारकमयस्तस्माद्ध्यानमात्मैव निश्चयात् ॥४२॥ ७४॥
નિશ્ચયથી તો આત્મા-પોતાને, પોતામાં, પોતાના બળે, પોતાના માટે, પોતાની મેળે જ દયાન કરે છે તેથી ષકારકમય આમા જ યાન છે. . ૪૨ ૭૪ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org