Book Title: Tattvanushasan
Author(s): Nagsen, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 36
________________ ૧૯ દ્વિતીય અધ્યાય श्रुतज्ञानेन मनसा यतो ध्यायन्ति योगिनः। ततः स्थिरं मनोध्यानं श्रुतज्ञानं च तात्त्विकम् ॥ ३६॥ ६८॥ યોગીઓ શ્રુતજ્ઞાન સહિત મનવડે ધ્યાન કરતા હોવાથી સ્થિર એવું મન ધ્યાન કહેવાય છે અને તાત્વિક એવું શ્રુતજ્ઞાન પણ દયાન કહેવાય છે. ૩૬ ૬૮ . ज्ञानादर्थान्तरादात्मा न स्याज्ज्ञानं न चान्यतः । एक पूर्वापरीभूतं ज्ञानमात्मेति कीर्तितम् ॥ ३७॥ ६९॥ ध्येयार्थालम्बनं ध्यानं ध्यातुर्यस्मान्न भिद्यते । द्रव्यार्थिकनयात्तस्माद्धयातैव ध्यानमुच्यते ॥ ३८॥ ७० ॥ જે જ્ઞાનને અર્થાન્તર-આત્માથી ભિન્ન પદાર્થ માનીએ તો આત્મા ન રહે (આત્મ જ્ઞાનરહિત-જડ બની જાય) અને આત્મા વિના બીજાથી જ્ઞાન ઉત્પન્ન થતું નથી; એવી રીતે આત્મા જ્ઞાનસ્વરૂપ હોવાથી આત્મામાં જ્ઞાન પૂર્વે પણ છે અને પછી પણ છે. તેથી જ્ઞાન આમા છે ? એમ આગમમાં કહ્યું છે. એવી જ રીતે (“જ્ઞાન આમા છે”ની જેમ) ધ્યેય અર્થ છે આલંબન જેમાં એવું ધ્યાન ધ્યાતાથી ભિન્ન ન હોવાથી દ્રવ્યાર્થિક નયથી ધ્યાતા જ ધ્યાન કહેવાય છે. ૩૭-૩૮ છે ૬૯-૭૦ છે ध्यातरि ध्यायते ध्येयं यस्मान्निश्चयमाश्रितैः । तस्मादिदमपि ध्यानं कर्माधिकरणद्वयम् ॥ ३९ ॥ ७१॥ જે કારણે નિશ્ચયનયનો આશ્રય લેનારાઓ વડે ધ્યાતામાં દયેયનું ધ્યાન કરાય છે તેથી કર્મ(કારક) અને અધિકરણ(કારક) બને પણ ધ્યાન છે |૩૯ ૭૧ . ૨. જે વિવારે સે આયા ! –-શ્રી આચારાંગ સૂત્ર. એક થર (અધિકરણ), ચેયં (કર્મ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102