Book Title: Tattvanushasan
Author(s): Nagsen, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 33
________________ ૧૬ તત્ત્વાનુશાસન ‘એકાગ્ર ચિંતાનિરોધનો વિશેષાર્થ एकं प्रधानमित्याहुरग्रमालम्बनं मुखम् । चिन्तां स्मृतिं निरोधं तु, तस्यास्तत्रैव वर्त्तनम् ॥ २५ ॥ ५७ ॥ · એકાગ્રચિન્તારોધમાં એક એટલે પ્રધાન-શ્રેષ્ઠ, અગ્ર એટલે આલંબન અથવા મુખ (એ મન્નેનો અર્થ ધ્યેયવસ્તુ, ઉપાય, દ્વાર વગેરે થાય છે), ચિન્તા એટલે સ્મૃતિ અને નિરોધ એટલે સ્મૃતિનું એક પ્રધાન આલંબનમાં જ સ્થિર થવું, એમ મર્ષિઓએ કહ્યું છે. ॥ ૨૫ ॥ ૫૭ ॥ દ્રવ્ય-પર્યાયોર્મધ્યે, પ્રાધાન્ચેન થવિતમ્ । तत्र चिन्ता निरोधो यस्तद्वयानं बभणुर्जिनाः ॥ २६ ॥ ५८ ॥ દ્રવ્ય અને પર્યાય પૈકી જેને (ધ્યાનમાં) મુખ્યપદ આપ્યું હોય (ધ્યાનમાં જેની મુખ્યતા રાખી હોય) તેમાં ચિંતાનો નિરોધ (સ્થિર સ્મરણ) તેને શ્રીજિનેશ્વર ભગવંતો ધ્યાન કહે છે. ૨૬ ॥ ૫૮ ॥ एकाग्रग्रहणं चात्र, वै व्यग्रविनिवृत्तये । ચર્મ ઘ(દિ)જ્ઞાનમૈવ થાયાનમેળાપ્રમુતે ॥ ૨૭ ॥ ૬ ॥ અહીં (ધ્યાનમાં) એકાત્રનું (એક જ શ્રેષ્ઠ આલંબનનું) ગ્રહણ કર્યું છે, તે વ્યગ્રતાના (ભિન્ન ભિન્ન વિષયમાં મનની ચંચલતાના) વારણ માટે છે. વ્યગ્રતા અજ્ઞાન (માત્ર જ્ઞાન ?) રૂપ જ છે; એકાગ્રતા તે ધ્યાન કહેવાય છે. || ૨૭ || ૫૯ || " प्रत्याहृत्य यदा चिन्तां नानालम्बनवर्तिनीम् । જિવન Õનાં, નિર્વાધ વિશુદ્ધીઃ ॥ ૨૮ ॥ ૬૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102