________________
દ્વિતીય અધ્યાય
૧૫
शून्यीभवदिदं विश्वं, स्वरूपेण धृतं यतः। तस्माद्वस्तुस्वरूपं हि, प्राहुर्धर्म महर्षयः ॥२१॥५३॥
અથવા શૂન્ય બની જતા આ વિશ્વને સ્વરૂપ ધારણ કરી રાખ્યું-ટકાવ્યું છે, તેથી મહર્ષિઓ વસ્તુસ્વરૂપને જ ધર્મ કહે છે. તે ૨૧ ૫૩ /
ततोऽनपेतं यज्ज्ञातं तद्धर्म्य ध्यानमिष्यते। धर्मो हि वस्तु याथात्म्यमित्यार्षेप्यभिधानतः ॥ २२॥ ५४॥
વસ્તુસ્વરૂપથી યુક્ત જે જ્ઞાન થાય છે તે ધર્મધ્યાન કહેવાય છે. આગમમાં પણ વસ્તુનું યથાસ્ય (સ્વરૂપ) તે ધર્મ છે” એમ કહેલું છે. તે ૨૨ . પ
यस्तूत्तमः क्षमादिः स्याद, धर्मो दशतया परः। ततोऽनपेतं यद्धयानं, तद्वा धर्म्यमितीरितम् ॥ २३॥ ५५ ॥
અથવા તો ક્ષમા વગેરે દશ પ્રકારના શ્રેષ્ઠ યતિધર્મથી યુક્ત જે ધ્યાન તે ધર્મધ્યાન કહેલું છે. આ ૨૩ પપ .
ધ્યાનનું લક્ષણ एकाग्रचिन्तारोधो यः, परिस्पन्देन वर्जितः। तद्धयानं निर्जराहेतुः, संवरस्य च कारणम् ॥२४॥५६॥
પરિસ્પદ (ચંચલતા-ચિત્તના વિષયાંતર ગમન) થી રહિત એવો એક જ વસ્તુના સ્થિર ચિંતન–અધ્યવસાનરૂપ ચિત્તનિરોધ તે ધ્યાન છે. તે નિર્જરાનું અને સંવરનું કારણ છે. ૨૪ . ૫૬ છે
* વઘુસદ્દો ધો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org