Book Title: Tattvanushasan
Author(s): Nagsen, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 26
________________ પ્રથમ અધ્યાય વ્યવહારથી મુકિતહેતુ धर्मादिश्रद्धानं सम्यक्त्वं, ज्ञानमधिगमस्तेषाम् । चरणं च तपसि चेष्टा, व्यवहाराद् मुक्तिहेतुरयम् ॥ ३०॥ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોના શ્રદ્ધાનરૂપ સમ્યકત્વ, તેમના અધિગમરૂપ જ્ઞાન અને તપમાં પ્રવૃત્તિરૂપ ચારિત્ર, એ વ્યવહારથી મુક્તિહેતુ છે. . ૩૦ | નિશ્ચયથી મોક્ષહેતુ निश्चयनयेन भणितस्त्रिभिरेभिर्यः समाहितो भिक्षुः। नोपादत्ते किञ्चन च मुञ्चति मोक्षहेतुरसौ ॥३१॥ ઉપર્યુક્ત દર્શન-જ્ઞાન-ચારિત્રના બળે સમાધિમાં રમતો જે સાધુ કંઈ ગ્રહણ કરે નહિ અને કંઈ તજે નહિ, તે નિશ્ચયનયથી મોક્ષહેતુ છે. u ૩૧ / यो मध्यस्थः पश्यति, जानात्यात्मानमात्मनात्मन्यात्मा। दृगवगमचरणरूपःस्ल, निश्चयान्मुक्तिहेतुरितिजिनोक्तिः॥३२॥ મધ્યસ્થ એવો જે આત્મા આત્માને આત્મા વડે (આત્મમાટે, આત્માથી) આત્મામાં જુએ છે અને જાણે છે તે દર્શનજ્ઞાન-ચારિત્રરૂપ હોવાથી નિશ્ચયથી મુક્તિ હેતુ છે, એમ શ્રી જિનેશ્વરોએ કહ્યું છે. આ ૩ર ! મને એમ t: Dા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102