Book Title: Tattvanushasan
Author(s): Nagsen, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 27
________________ દ્વિતીય અધ્યાય મોક્ષનું પ્રધાન કારણુ : ધ્યાન स च मुक्तिहेतुरिद्धो ध्याने यस्मादवाप्यते द्विविधोऽपि । तस्मादभ्यस्यन्तु ध्यानं सुधियः सदाप्यपास्यालस्यम् ॥ १ ॥ ३३ ॥ આ બન્ને પ્રકારનો દીપ્તિમાન (સળ, સમૃદ્ધ, સમર્થ) મુક્તિનો હેતુ ધ્યાનમાં (ધ્યાનના મળે) પ્રાપ્ત થાય છે, માટે બુદ્ધિશાળી પુરુષોએ આળસને તજીને ધ્યાનનો અભ્યાસ કરવો જોઈ એ. ॥ ૧ ॥ ૩૩ ॥ ચતુર્વિધ ધ્યાન आते रौद्रं च दुर्ध्यानं, वर्जनीयमिदं सदा । धर्म शुक्लं च सद्ध्यानमुपादेयं मुमुक्षुभिः ॥ २ ॥ ३४॥ તેમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન અને દુર્ધ્યાન છે. તે સદા વર્ષનીય છે. ધર્મધ્યાન અને શુક્લધ્યાન શુભધ્યાન છે. તે સદા ઉપાદેય છે. ॥ ૨ ॥ ૩૪ ॥ શુક્લધ્યાનના અધિકારી वज्रसंहननोपेताः, पूर्वश्रुतसमन्विताः । दध्युः शुक्लमिहातीताः श्रेण्योरारोहणक्षमाः ॥ ३ ॥ ३५ ॥ વઋષભનારાચ (પ્રથમ) સંઘયણને પામેલા, પૂર્વગતશ્રુતને ધારણ કરનારા અને શ્રેણી પર ચઢવામાં સમર્થ એવા પૂર્વપુરુષોએ આ ક્ષેત્રમાં શુક્લધ્યાનને ધ્યાયું હતું. ॥ ૩ ॥ ૩૫ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102