Book Title: Tattvanushasan
Author(s): Nagsen, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 28
________________ દ્વિતીય અધ્યાય ધર્મધ્યાન तादृक्सामग्र्यभावे तु, ध्यातुं शुक्लमिहाक्षमान् । ऐदंयुगीनानुद्दिश्य, धर्मध्यानं प्रचक्ष्महे ॥४॥३६॥ પરંતુ આ ક્ષેત્રમાં તેની સામગ્રીના અભાવે શુકલધ્યાન કરવા માટે અસમર્થ એવા વર્તમાનકાલીન જીવોને ઉદ્દેશીને ધર્મધ્યાનને કહીએ છીએ. જે ૪ ૩૬ . ધર્મધ્યાનનાં અંગો ध्याता ध्यानं फलं ध्येयं, यस्य यत्र यदा यथा । इत्येतदत्र बोद्धव्यं, ध्यातुकामेन योगिना ॥५॥३७॥ પ્રસ્તુતમાં ધ્યાતા, ધ્યાન, ધ્યાનનું ફળ, યેય, જેનું , જ્યાં, જ્યારે અને જે પ્રકારે –એ આઠ અંગો ધ્યાનની ઈચ્છાવાળા યોગીએ જાણવાં જોઈએ. પ . ૩૭ गुप्तेन्द्रियमना ध्याता, ध्येयं वस्तु यथास्थितम् । एकाग्रचिन्तनं ध्यानं, निर्जरा-संवरौ फलम् ॥ ६॥३८॥ ઈન્દ્રિયો અને મનને વશ કરનાર તે યાતા, યથાસ્થિત– અકાલ્પનિક વસ્તુ તે ધ્યેય, એકાગ્રચિંતન તે ધ્યાન અને નિર્જરા-સંવર તે ફળ સમજવાં. . ૬ . ૩૮ છે. देशः कालश्च सोऽन्वेष्य; सा चावस्थानुगम्यताम् । यदा यत्र यथा ध्यानमपविघ्नं प्रसिद्धयति ॥७॥३९॥ જ્યારે, જ્યાં, જે પ્રકારે વિશ્વ વિના ધ્યાન સિદ્ધ થાય, તે કાળ, તે પ્રદેશ અને તે અવસ્થાને શોધો અને અનુસરો. . ૭. ૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102