________________
તરવાનુશાસન
સમ્યજ્ઞાનની વ્યાખ્યા प्रमाण-नय-निक्षेपैर्यो याथात्म्येन निश्चयः । जीवादिषु पदार्थेषु, सम्यग्ज्ञानं तदिष्यते ॥२६॥
જીવાદિ તત્ત્વોને વિષે પ્રમાણ-નય અને નિક્ષેપ વડે યથાર્થ નિશ્ચય તે સમ્યગજ્ઞાન છે. ૨૬ in
સમારિત્રની વ્યાખ્યા चेतसा वचसा तन्वा, कृतानुमतकारितैः । पापक्रियाणां यस्त्यागः, सच्चारित्रमुषन्ति तत् ॥ २७॥
મન, વચન અને કાયાથી કરવા, કરાવવા અને અનુમોદવા વડે પાકિયાના ત્યાગને સરચારિત્ર કહે છે. આ ૨૭
મોક્ષહેતુના પ્રકારે मोक्षहेतुः पुनद्वैधः, निश्चयव्यवहारतः। तत्रायः साध्यरूपः स्याद्, द्वितीयस्तस्य साधनम् ॥२८॥
વળી આ મોક્ષહેતુ નિશ્ચય અને વ્યવહારની અપેક્ષાએ બે પ્રકારનો છે. તેમાં પહેલો નિશ્ચય સાધ્યરૂપ છે અને બીજે વ્યવહાર તેનું સાધન છે. ૨૮ .
નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ अभिन्नकर्तृकर्मादिविषयो निश्चयो नयः । व्यवहारनयो भिन्नकर्तृकर्मादिगोचरः ॥२९॥
કર્તા, કર્મ વગેરે વિષયોને અભેદ ભાવે સ્વીકારનારો નિશ્ચય નય છે. કર્તા, કર્મ વગેરે વિષયોને ભિન્ન ભિન્ન માનનાર વ્યવહારનય જાણવો ૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org