________________
તરવાનુશાસન
તે વળિ વત્તે, સંત પુતિકુળતા તર થાઃ પ્રજ્ઞાચજો, વિજ્ઞાન નિયાળિ ા ૨૮
તે હિંસાદિથી કમોં બંધાય છે. તેથી સદગતિ અને દુર્ગતિ થાય છે. ત્યાં શરીરો અને શરીર સાથે પ્રાપ્ત થનારી ઈન્દ્રિયો પણ ઉત્પન્ન થાય છે. તે ૧૮ II
तदर्थानिन्द्रियैर्गृह्णन्, मुह्यति द्वेष्टि रज्यते । ततो बन्धो भ्रमत्येवं, मोहव्यूहगतः पुमान् ॥१९॥
ઈન્દ્રિયોના વિષયોને ઈન્દ્રિયો વડે ગ્રહણ કરતો જીવ મૂઢ બને છે, અણગમતા વિષયો પર દ્વેષ કરે છે અને મનગમતા વિષયો પર રાગ કરે છે. તેથી પાછો કર્મબંધ થાય છે. આ પ્રમાણે મોહના ચકાવામાં ચઢેલો પુરુષ (સંસારમાં) ભમે છે. મે ૧૯
મહાદિના નાશ માટે પ્રેરણા तस्मादेतस्य मोहस्य, मिथ्याज्ञानस्य च द्विषः। ममाऽहङ्कारयोश्चात्मन् , विनाशाय कुरूधमम् ॥२०॥
તેથી હે જીવ! આ શત્રુભૂત મોહ, મિથ્યાજ્ઞાન, મમકાર અને અહંકારનો વિનાશ કરવા માટે ઉદ્યમ કર. ૨૦
बन्धहेतुषु मुख्येषु नश्यत्सु क्रमशस्तव । शेषोपि रागद्वेषादिबन्धहेतुर्विनश्यति ॥२१॥
કર્મબન્ધના મુખ્ય હેતુઓનો નાશ થતાં અનુક્રમે રાગદ્વેષ વગેરે સર્વ બન્ધહેતુઓનો પણ વિનાશ થશે. ૨૧ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org