________________
પ્રથમ અધ્યાય
મમકારનું સ્વરૂપ शश्वदनात्मीयेषु स्वतनुप्रमुखेषु कर्मजनितेषु । आत्मीयाभिनिवेशो ममकारो मम यथा देहः ॥ १४॥
કર્મ ઉત્પન્ન કરેલા અને પરમાર્થથી કદી પણ પોતાના ન થનારા એવા સ્વપુત્રાદિ વિષે આત્મીયતાનો અસદાગ્રહ તે મમકાર છે, જેમ કે “મારું શરીર” વગેરે. આ ૧૪ .
અહંકારનું સ્વરૂપ ये कर्मकृता भावाः परमार्थनयेन चात्मनो भिन्नाः। तत्रात्माऽऽत्माभिनिवेशोऽहङ्कारोऽहं यथा नृपतिः ॥१५॥
કર્મ સર્જેલા ભાવો જે પરમાર્થ (નિશ્ચય) નયથી આત્માથી ભિન્ન છે, તેમાં પોતાપણાને અભિનિવેશ તે અહંકાર છે જેમ કે “હું રાજા” વગેરે. ૧૫
મમકાર-અહંકારનું કારણ અને કાર્ય मिथ्याशानान्वितान्मोहान्ममाहङ्कारसंभवः । इमकाभ्यां तु जीवस्य, रागो द्वेषस्तु जायते ॥१६॥ .
મિથ્યાજ્ઞાનથી યુક્ત મોહના કારણે મમકાર અને અહંકાર ઉપજે છે અને આ બેથી જ જીવને રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય છે. તે ૧૬ છે.
ताभ्यां पुनः कषायाः स्यु!कषायाश्च तन्मयाः। તેઓ યોગા પ્રવર્તત્ત, તતઃ વિધાવિયઃ ૨૭
વળી તે રાગદ્વેષથી કષાયો અને કષાયમય નોકષાયો થાય છે. તેથી યોગ પ્રવર્તે છે. તેથી જીવહિંસાદિ થાય છે. ( ૧૭ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org