________________
પ્રથમ અધ્યાય
ततस्त्वं बन्धहेतूनां, समस्तानां विनाशतः। बन्धप्रणाशमुक्तः सन् , न भ्रमिष्यसि संसृतौ ॥ २२॥
સમસ્ત બન્ધહેતુઓના વિનાશથી બંધનો સર્વથા નાશ પામશે. એ રીતે મુક્ત થવાથી તે સંસારમાં નહીં ભમે. ૨૨ In
બંધહેતુઓના નાશનો ઉપાય વશ્વવિનાશાસ્તુ, મોક્ષrgઉદા परस्परविरुद्धत्वाच्छीतोष्णस्पर्शवत्तयोः ॥२३॥
બહેતુઓનો વિનાશ મોક્ષના હેતુઓના સ્વીકારથી થાય છે, કેમ કે તે બન્ને શીત અને ઉષ્ણ સ્પર્શની જેમ પરસ્પર વિરુદ્ધ છે. તે ૨૩ .
મોક્ષનો હેતુ स्यात्सम्यग्दर्शनशानचारित्रत्रितयात्मकः । मुक्तिहेतुर्जिनोपज्ञं निर्जरा-संवरक्रियः ॥ २४ ॥
સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યકારિત્ર એ ત્રિતયરૂપ મુક્તિહેતુને શ્રી જિનેશ્વર ભગવંતોએ સર્વ પ્રથમ જામ્યો છે. તેનાથી સંવર અને નિર્જરાની કિયા થાય છે. ૨૪ .
સમ્યગ્દર્શનની વ્યાખ્યા जीवादयो नवाप्यर्था, ये यथा जिनभाषिताः । ते तथैवेति या श्रद्धा, सा सम्यग्दर्शनं स्मृतम् ॥२५॥
જીવ આદિ નવપદાથને શ્રી જિનેશ્વરોએ જેવા સ્વરૂપવાળા કહ્યા છે, “તે તેવા જ છે,” એવી જે શ્રદ્ધા તેને સમ્યગ્દર્શન - કહ્યું છે. ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org