________________
પ્રથમ અધ્યાય
વ્યવહારથી મુકિતહેતુ धर्मादिश्रद्धानं सम्यक्त्वं, ज्ञानमधिगमस्तेषाम् । चरणं च तपसि चेष्टा, व्यवहाराद् मुक्तिहेतुरयम् ॥ ३०॥
ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોના શ્રદ્ધાનરૂપ સમ્યકત્વ, તેમના અધિગમરૂપ જ્ઞાન અને તપમાં પ્રવૃત્તિરૂપ ચારિત્ર, એ વ્યવહારથી મુક્તિહેતુ છે. . ૩૦ |
નિશ્ચયથી મોક્ષહેતુ निश्चयनयेन भणितस्त्रिभिरेभिर्यः समाहितो भिक्षुः। नोपादत्ते किञ्चन च मुञ्चति मोक्षहेतुरसौ ॥३१॥
ઉપર્યુક્ત દર્શન-જ્ઞાન-ચારિત્રના બળે સમાધિમાં રમતો જે સાધુ કંઈ ગ્રહણ કરે નહિ અને કંઈ તજે નહિ, તે નિશ્ચયનયથી મોક્ષહેતુ છે. u ૩૧ /
यो मध्यस्थः पश्यति, जानात्यात्मानमात्मनात्मन्यात्मा। दृगवगमचरणरूपःस्ल, निश्चयान्मुक्तिहेतुरितिजिनोक्तिः॥३२॥
મધ્યસ્થ એવો જે આત્મા આત્માને આત્મા વડે (આત્મમાટે, આત્માથી) આત્મામાં જુએ છે અને જાણે છે તે દર્શનજ્ઞાન-ચારિત્રરૂપ હોવાથી નિશ્ચયથી મુક્તિ હેતુ છે, એમ શ્રી જિનેશ્વરોએ કહ્યું છે. આ ૩ર !
મને
એમ
t:
Dા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org