________________
श्रीमन्नागसेनाचार्यप्रणीत तत्त्वानुशासन
પ્રથમ અધ્યાય
સારભૂત ચતુષ્ટય
(અંધ-બંધહેતુ-મોક્ષ–મોક્ષહેતુ )
મંગલાચરણ
सिद्धस्वार्थानशेषार्थस्वरूपस्योपदेशकान् । परापरगुरून् नत्वा, वक्ष्ये तत्त्वानुशासनम् ॥ १ ॥
જેઓનાં સર્વ સ્વપ્રયોજનો સિદ્ધ થયાં છે અને જેઓ નિખિલ પદાર્થોના સ્વરૂપનો ઉપદેશ કરનારા છે એવા પર અને અપર ગુરુઓને નમસ્કાર કરીને હું ‘તત્ત્વાનુશાસન ’ કહું છું. ॥ ૧ ॥
સર્વજ્ઞાસ્તિવસિદ્ધિ
अस्ति वास्तव सर्वशः सर्वगीर्वाणवन्दितः । घातिकर्मक्षयोद्भूत स्पष्टानन्तचतुष्टयः ॥ २ ॥
ચારે ઘાતિકર્મોના ક્ષયથી પ્રગટ થયાં છે સ્પષ્ટ રૂપમાં ચાર અનંતા-(અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય) જેમને અને જેઓ સર્વ દેવોથી વંદાયેલા છે, ‘શ્રી સર્વજ્ઞ ભગવંત ’ વાસ્તવિકરૂપે છે જ. ॥ ૨ ॥
એવા
112
ત. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org