SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीमन्नागसेनाचार्यप्रणीत तत्त्वानुशासन પ્રથમ અધ્યાય સારભૂત ચતુષ્ટય (અંધ-બંધહેતુ-મોક્ષ–મોક્ષહેતુ ) મંગલાચરણ सिद्धस्वार्थानशेषार्थस्वरूपस्योपदेशकान् । परापरगुरून् नत्वा, वक्ष्ये तत्त्वानुशासनम् ॥ १ ॥ જેઓનાં સર્વ સ્વપ્રયોજનો સિદ્ધ થયાં છે અને જેઓ નિખિલ પદાર્થોના સ્વરૂપનો ઉપદેશ કરનારા છે એવા પર અને અપર ગુરુઓને નમસ્કાર કરીને હું ‘તત્ત્વાનુશાસન ’ કહું છું. ॥ ૧ ॥ સર્વજ્ઞાસ્તિવસિદ્ધિ अस्ति वास्तव सर्वशः सर्वगीर्वाणवन्दितः । घातिकर्मक्षयोद्भूत स्पष्टानन्तचतुष्टयः ॥ २ ॥ ચારે ઘાતિકર્મોના ક્ષયથી પ્રગટ થયાં છે સ્પષ્ટ રૂપમાં ચાર અનંતા-(અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય) જેમને અને જેઓ સર્વ દેવોથી વંદાયેલા છે, ‘શ્રી સર્વજ્ઞ ભગવંત ’ વાસ્તવિકરૂપે છે જ. ॥ ૨ ॥ એવા 112 ત. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001517
Book TitleTattvanushasan
Original Sutra AuthorNagsen
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1961
Total Pages102
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy