________________
તરવાનુશાસન
સર્વજ્ઞકથિત તત્ત્વ तापत्रयोपतप्तेभ्यो, भव्येभ्यः शिवशर्मणे । तत्त्वं हेयमुपादेयमिति द्वेधाऽभ्यधादसौ ॥३॥
એ શ્રી સર્વજ્ઞ ભગવંતે ત્રિવિધ તાપથી તપેલા ભવ્ય જીવોને મોક્ષ–સુખની પ્રાપ્તિ માટે હેય અને ઉપાદેય એમ બે પ્રકારનું તત્ત્વ કહ્યું છે. કા
હેય તત્ત્વ बन्धो निबन्धनं चास्य, हेयमित्युपदर्शितम् । हेयं स्याद् दुःखसुखयोर्यस्माद् बीजमिदं द्वयम् ॥४॥
સાંસારિક સુખદુઃખનું બીજ હોવાથી કર્મબંધ અને એનું કારણ એ બંને હેય છે, એમ દર્શાવેલું છે. તે ૪
ઉપાદેય તત્ત્વ मोक्षस्तत्कारणं चैतदुपादेयमुदाहृतम् । उपादेयं सुखं यस्मादस्मादाविर्भविष्यति ॥५॥
મોક્ષ અને તેનું કારણ ઉપાદેય કહેલ છે, કેમકે ઉપાદેય જે લોકોત્તર) સુખ તે એનાથી પ્રકટ થાય છે. પણ
બંધની વ્યાખ્યા અને ભેદો તત્ર પર (વ) હેતુઓ, સંક્ષિા जीवकर्मप्रदेशानां, स प्रसिद्धश्चतुर्विधः ॥६॥
તેમાં જીવ અને કર્મના પ્રદેશોનો જે પરસ્પર સંલેષ તે બંધ છે. તે સ્વહેતુઓ (મિથ્યાત્વાદિ)થી થાય છે અને પ્રકૃતિબંધાદિ ચાર ભેદે પ્રસિદ્ધ છે. તે ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org