________________
સોળ
સામગ્રી, ધ્યાનનાં ફળો, ધ્યાનનું માહાત્મ, ધ્યાન માટે પ્રેરણા, વગેરે ધ્યાનસંબંધી અનેક વિષયો વિશિષ્ટ ક્રમે રજૂ કર્યા છે.
આ સંપૂર્ણ અનુવાદને ધ્યાનમાર્ગના જાણકાર પ. પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય કાળજીપૂર્વક જોઈ ગયા છે. એ માટે હું તેઓશ્રીનો અત્યંત ઋણી છું. ' .
પ્રસ્તુત અનુવાદથી અનુવાદકના આત્મામાં જે કાંઈ પુણ્ય એકત્ર થયું હોય, તેનાથી સર્વ જગતનું કલ્યાણ થાઓ.
શ્રાવણ સુદ ૯, ૨૦૧૭ પાલી રાજસ્થાન
–મુનિ તવાનંદવિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org